________________
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
અયુક્ત
આ પ્રમાણે મુદ્દે સારી રીતે કહેલાં તથા પદેાવાળાં આ વચને સાંભળીને ભગવાન ગૌતમ રાગ અને દ્વેષને ઇંદી, સિદ્ધગતિને પામ્યા, એમ હું કહું છું. [૩૭]
પર
ટિપ્પણા
ટિપ્પણુ ન ૧. ‘ સ’ધ્યેય',
અસભ્યેય ', અને ‘અનંત’ એ સંખ્યાવાસી જૈન પારિભાષિક શબ્દોને વિગતવાર અ અહીં સમાવવા મુશ્કેલ છે. કલ્પનાને તમ્મર આવે તેવા મેટા ખાડાની કલ્પનાઓ, અને તેમને સરસવથી ભરી ભરીને, કલ્પના ભૂતિ થઈ જાય તેટલી વાર ઠાલવ્યા કરવાની ગણતરીએ ગણવાની ધીરજ અને પુરસદ જૈને સિવાય બીન કોઈએ બતાવી હાય એમ લાગતું નથી, જેમને એ બધી ગણતરીએ વિગતવાર નવી હેાય, તેમણે ‘કÆગ્રંથ' (પં. સુખલાલજી કૃત હિંદી અનુવાદ, ભા. ૪, પા. ૨૧૦ ઇ૦)માં જોવું.
એવી અકલ્પ્ય સખ્યા એ તા માત્ર મેટામાં મેટી ‘સયેય ’ગણતરી છે. બેથી માંડીને ત્યાં સુધીની બધી રકમે સભ્યેય ' છે. તેની આગળ કેટલુંચ ચાલેા ત્યારે અસંખ્યેય’ થાય; અને તેથી પણ આગળ • અનંત ’ આવે. અન તની અનંતતાને બીક લાગે તેટલી કરી મૂકવામાં જૈનશાસ્ત્રકારો જરૂર સફળ નીવડયા છે. આંકડાની સખ્યા વટાવીને ઉપમાઓ ઉપર ચાલી જતી તે ગણતરીના નમૂના માટે જુઓ આગળ પા. ૨૪૩, ટિ૦ ૪.
૧. ભગવાન મહાવીર માટે મૂળમાં જ આ શબ્દ વાપરેલા છે.
4
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org