________________
૧૦: ગૌતમને ઉપદેશ
૫૧
કમળ જેમ શરદ ઋતુના નિળ જળને પણ સ્પ કરતું નથી, તેમ તું પેાતાની બધી આસક્તિએ દૂર કર, અને સર્વ પ્રકારનાં સ્નેહબધનેથી રહિત થા. વિપુલ ધનભડાર, સ્ત્રી અને મિત્રમાંધવાને તે ત્યાગ કર્યાં છે. હવે ફરી તેમની કામના કરી, વમન કરેલી વસ્તુને રખે ખાવા જતા ! [૮-૩૦]
આ સમયે કાઈ જિન નજરે પડતે નથી; પરંતુ તેમણે ઉપદેશેલે અને ઘણાએએ સ્વીકારેલે મા તે છે જ.૧ માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. કાંટાવાળા વિષમ માગ છેાડીને, તું તેમણે બતાવેલા સાધ્ ધારી માને અનુસર. નમળે। ભારવાહક વિષમ માર્ગે ચડીને પછી જેમ પસ્તાય, તેમ ન કર. [૩૧-૩]
મેટ! સમુદ્રને તે! તું તરી ગયેા છે. હવે કિનારે આવીને કેમ અટકે છે ? સામે પાર જલદી નીકળી જવા
દ્વરા કર. અગાઉ થઈ ગયેલા સિદ્ધપુરુષાની શ્રેણીને ૨ અનુસરીને તું ક્ષેમ અને કલ્યાણયુક્ત ઉત્તમ સિલેાકને પ્રાપ્ત કરી શકીશ. માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. [૩૪-૫]
મુનિએ સંબુદ્ધ અને શાંત થઈને ગામ કે નગરમાં સંયમધને અનુસરતા અનુસરતા વિચરવું, તથા લોકાને શાંતિમાના ઉપદેશ કરવેશ. [૩૬]
૧. આ શબ્દો મહાવીરના માંમાં પામવા જેવું છે. ૯-૪૧ ની પેઠે (ત્રુ આ પણ લેખકની જ ભૂલ હોવાને વધુ સભવ છે. ૨. મૂળ : અવાવÀળી !
મુકાયા છે, તે નવાઈ પા. ૪૨, નોંધ ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org