________________
મિરાજાને ગૃહત્યાગ
ટિપ્પણ
ઢિણ ન’. ૧. કલિંગદેશના કરકડું રાળ, પાંચાલને હિંમુખરાળ, વિદેહના નમિરાન્ત અને ગાંધાર દેશના નતિરાન્ત : રાન્ત પ્રત્યેકબુદ્ધુ ' હું સહસંબુદ્ધ
C
એ ચાર કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ એટલે ગુરુ વગેરેના ઉપદેશ વિના કે તપશ્ચર્યાદિ પૂર્વસાધના વિના જેમને પેાતાના જીવનના કોઈ તીવ્ર પ્રસગે અચાનક જ્ઞાન થઈ ન્દ્રય તે—સ્વયં સંબુદ્ધ
e:
કરક’ડુ રાજાને પેાતાના જુવાન, ખળવાત, તથા પ્રિય વાડાને અવસ્થા થતાં ઘરડા અને દુળ થઈ ગયેલા બ્રેઈને વસ્તુઓની પરિણામશીલતાનું જ્ઞાન યું.
દ્વિસુખરાજાને ઇંદ્રધ્વજના ઉત્સવ વખતે રાખેલા અને સાત દિવસ પૃયેલા ધ્વજના દંડને ઉત્સવ પૂરા થતાં વિમૂત્રાદ્રિમાં રવડતા દેખી, વૈભવની આનેત્યતાનું જ્ઞાન થયું.
મિરાજાને દાહના રાગ થયેા હાવાથી તેની બધી રાણીએ સામટી ચંદન ધસવા એડી. તેમનાં કંકણાને એટલા મેટા અવાજ થ્યા કે રાાને તે અસહ્ય થઈ પડાં. એટલે રાણીઓએ હાથ ઉપર એકએક કંકણ રાખીને જ ચંદન ઘસવા માંડયું. આમ ઘણા ભેગા હોય ત્યાં કોલાહલ જોઈને, અને એક્લાપણામાં શાંતેિ દેખીને, તે રાન્તને નિ:સંગતાની શાંતિનું જ્ઞાન થયું.
નગતિરાજા સૈન્ય સાથે ફરવા નીકળેલા. ત્યાં એક આંબાને મેરથી પિરપૂણ દેખી, માંગળિક ગણી તેણે તેના એક મંજરી તારી લીધી. તેની પાછળ આવનારા સૈનિકાએ પણ તે ોઈ, તેની એક એક મંજરી તેાડવા માંડી. પરિણામે રાન્ત પા ફર્યા ત્યારે તે સુંદર ઝાડ 'હું' જ બની રહ્યું હતું. આ ઉપરથી. શ્રીની ચ‘ચળતાનું તેને જ્ઞાન યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org