________________
મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ એ પ્રમાણે જ્ઞાન થતાં દરેકે પોતાનાં ઘરબાર તજી શ્રમણુપણું સ્વીકાર્યું. નમિરાજાની વિશેષ માહિતી માટે જુઓ મહાવીરસ્વામીને સંયમધર્મ' પા. ૯૯, ટિવ ૧. - ટિપણ ન. ૨. મોહનીય કર્મોના બે પ્રકાર છે : દર્શનમેહનીય અને ચારિત્રમોહનીય. તેમાં દશનામીહનીયના પ્રકારો -નીચે પ્રમાણે છે: જેના ઉદયથી તાના યથાર્થ સ્વરૂપની રુચિ
અટકે, તે મિથ્યાત્વમોહનીય; (૨) જેના ઉદયથી યથાર્થપણાની રુચિ કે અરૂચિ ન થતાં ડોલાયમાન સ્થિતિ રહે, તે મિશ્રમેહનીય; (૩) જેનો ઉદય યથાર્થપણુની રુચિનું નિમિત્ત થવા છતાં, પથમિક કે ક્ષાયિક ભાવનાવાળી તત્ત્વરુચિને પ્રતિબંધ કરે, તે સમ્યક્ત્વમેહનીય.
ચારિત્રમેહનીચ એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો (તીવ્રતાનો તરતમભાવની દષ્ટિએ ૧૬. જુઓ પા. ૧૯૪, ૮૦ ૨૯, ટિંગ નં. ૧) તથા તેમના સહચારી અને ઉદ્દીપક એવા નીચેના ૯ નેકષાય : હાસ્ય, રતિ, અતિ, શેક, ભય, જુગુપ્સા, ભાવની વિકૃતિ પ્રકટાવનાર સ્ત્રીવેદ, પૌરુષભાવની વિકૃતિ પ્રકટાવનાર પુરુષવેદ અને નપુંસકભાવની વિકૃતિ પ્રકટાવનાર નપુંસકવેદ. એમ ચારિત્રમેહનીયના ૨૫ ભેદ થાય છે. કેટલાક નેકષાયમાંથી છેવટના ત્રણે વેદનો “વેદ” એવા એક ભાગમાં સમાવેશ કરી, નોકષાયના સાત પ્રકાર માને છે. જ્ઞાની, શાસ્ત્ર, સાધુ, ધર્મ, અને દેવ વગેરેની નિંદા કરવાથી દર્શન મેહનીય કર્મ બંધાય છે; તથા કેધાદિને વશ થવું, મશ્કરી કરવી તથા બીજને બેચેની કે શેક વગેરે ઉપજાવવાથી ચારિત્રમેહનીય બંધાય છે.
ટિ૫ણું ન. ૩. જે જે નિમિત્તો વડે કર્મબંધન થાય, તેમનો નિરોધ કરવો તે ‘સંવર'. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર તથા તપ વડે સંવર થાય છે. બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉમાથી રોકવારૂપી ત્રણ ગુણિ છે. અને વિવેકપૂર્વક ચાલવા, બેલવા, વગેરે રૂપી. પાંચ સમિતિઓ છે. (સવિસ્તર વર્ણન માટે જુઓ આગળ પા. ૧૩૯.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org