SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: કપિલમુનિને સદુપદેશ ૩૭ માટે જગતમાં જે કઈ સ્થાવર કે જંગમ પ્રાણીઓ છે, તેમની મન વાણું કે કાયાથી હિંસા ન કરવી. [૬-૧૦,૧૩] “મુમુક્ષુએ નિવહ પણ ગમે તેવું નીરસ, વધ્યુંઘટયું તથા ટાઢું અન્ન માગી લાવીને કરો. તેવું અન્ન પણ તેણે સંયમધર્મને નિર્વાહ અર્થે આવશ્યક ગણીને જ ખાવું, સ્વાદવૃત્તિથી નહિ.” [૧૧-૧૨] વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે ઉપદેશેલો આ ધર્મ જે આચરશે, તે આ સંસારસાગરને તરી જશે, અને તેણે આ લોક તથા પરલોક બન્ને સાધ્યા એમ કહેવાશે. [૨૦] એમ કહી, શ્રી સુધર્મસ્વામી ભા. ૧. મૂળમાં એ ઉપરાંત નીચેની વિગતો પણ છે. પુરાણ કુભાષ (જૂના અડદ), બુકસ (બાકળા ), મંથુ (સાથ), પુલાબ (અસાર ખા) ઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy