SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જીવ-અજીવ તત્ત્વ પ્રથમ જ્ઞાન અને પછી સંયમ ! જે જીવનું સ્વરૂપ જાણ નથી, કે અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સંયમની વાત કયાંથી જાણે? કે ધર્મમાર્ગમાં પ્રયત્નપૂર્વક પ્રવૃત્તિ પણ કેવી રીતે કરે ? માટે જીવ અને અજીવ એ તનું સવિસ્તર વર્ણન અત્રે કરવામાં આવે છે. [૧] પ્રથમ જીવ તત્ત્વ વર્ણવવામાં આવે છે. જીવના બે વર્ગો છે: ૧. સંસારી અને ૨. સિદ્ધ (મુક્ત). [૪-૮] ૧. સંસારી જીવો આ સંસારી જીવોના બે પ્રકાર છે: (૧) ત્રસ (જંગમ) અને (૨) સ્થાવર. [૬-૮] (૧) ત્રસ જીવો ત્રણ પ્રકારના છે : અગ્નિકાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy