________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વાયુકાય અને બીજા (બે ઈદ્રિયોથી માંડી પાંચ ઇકિયેવાળાં) મેટાં શરીરવાળા. [૧૦૬-૭]
તેમાંથી અગ્નિકાય અને વાયુકાય એ દરેકના પૂલ અને સૂક્ષ્મ એવા બે બે વિભાગ છે. ૩ અને મોટા શરીરવાળાના બે, ત્રણ, ચાર અને પાંચ ઈદ્રિયવાળા – એમ ચાર વિભાગ છે. [૧૨૬]
પાંચ ઈદ્રિયવાળા છના ચાર પ્રકાર છે: નારકી તિર્યચ, મનુષ્ય અને દેવ. [૧૫૫]
નરકે સાત હોવાથી નારકીઓ સાત પ્રકારના છે. [૧૫૬-૭]
૧. અગ્નિ અને વાયુ વાસ્તવિક રીતે સ્થાવર કેટીના છે. પણ તેમનામાં ગતિ હોવાથી તેમને જગમમાં ગયા છે.– ટીકા.
* ૨. સૂમ છો સર્વ લોકમાં વ્યાપેલા હોય છે અને સ્થૂલજીવ લોકના અમુક ભાગમાં જ હોય છે, એમ મૂળમાં જણાવ્યું છે. [૧૧૧-૩] સૂક્ષ્મ જીવોને એક જ પ્રકાર હોય છે; સ્કૂલ જેના અનેક પ્રકાર હોય છે. તેમના નામ માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા, ૨૫૯.
૩. તે દરેકના પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ મૂળમાં પાડ્યા છે. [૧૦૮] આહાર, એટલે કે નવું શરીર બાંધવા માટે પરમાણુઓનું ગ્રહણ, શરીર, ઇંદ્રિય, પ્રાણપાન, ભાષા અને મન એ છ પર્યાધિઓમાંથી પોતાની યોનિને અનુરૂપ પર્યાદ્ધિઓ પૂરી પ્રાપ્ત કરે તે પર્યાપ્ત કહેવાય અને એક અંતર્મુહૂર્તમાં તે પ્રાપ્ત કર્યા વિના મરી જાય, તે અપર્યાપ્ત કહેવાય.
૪. તે દરેકનાં નામ, પ્રકાર વગેરે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૧, પા. ૫૯.
૫. રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, અને તમસ્તમ સુપ્રભા એ સાત. [૧૫૬-૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org