SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ નહિ. તેણે સ્વાદલુપ કે રસલુપ ન થતાં, જીભને નિગ્રહમાં રાખવી તથા આસક્તિરહિત થવું. [૧૬-૭] - સાધુએ અર્ચન, સેવા, વંદન, પૂજન, ઋદ્ધિ, સકાર, અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરવી. તેણે શુકલધ્યાનમાં લીન રહેવું, પાપકર્મરહિત થવું, અકિંચન થવું અને શરીરની મમતા છોડી ભરણુકાળ સુધી વિચરવું. [૧૮-૯]. મરણકાળ નજીક આવ્યું તે પ્રભુ, આહાર છેડી દે. એ રીતે મનુષ્ય શરીરને ત્યાગ કરીને દુઃખથી મુક્ત થવાય છે. નિર્મમ, નિરહંકાર, વીતરાગ, હિંસાદિ દોષરહિત, અને કેવલજ્ઞાન પામેલ તે યતિ અમર બની પરિનિર્વાણું પામે છે, એમ હું કહું છું. [૨૦-૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy