SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: ઘર વિનાને ભિક્ષુ ૪૫ સયમી સાધુએ સ્મશાનમાં, નિર્જન ઘરમાં, ઝાડ નીચે એકાંતમાં તથા ખીજાએ પેાતાને માટે બનાવેલા સ્થાનમાં એકલા રહેવાની ઇચ્છા કરવી. જ્યાં લેાકાને બહુ અવરજવર ન હાય, તથા ખાસ કરીને સ્ત્રી ન હોય, એવા નિર્દોષ સ્થળમાં તેણે રહેવું. તેણે નતે કદી પેાતાને માટે ઘર ન ખાંધવું, કે બીજા પાસે ન બંધાવવું. કારણ ૐ, ઘર અધાવવામાં સ્થાવર-જંગમ, સ્કૂલ-સૂક્ષ્મ એમ અનેક પ્રાણીઓને દેખાતા નાશ થાય છે. [૬૯] તે જ પ્રમાણે અન્નપાણી રાંધવા – રધાવવામાં પણ પાણી, ધાન્ય, જમીન કે લાકડાં વગેરેમાં રહેલા ધા જીવાને નાશ થાય છે. માટે પ્રાણીઓ ઉપર દયા લાવીને તે પ્રવૃત્તિ પણ તેણે ન કરવી – કરાવવી. સાધુએ અગ્નિ પણ ન સળગાવવા, કારણુંક તેના જેવું દૂર પ્રસરનારું તથા ચારેબાજુનાં પ્રાણીઓને નાશ કરનારું બીજું કાઈ નથી. [૧૦-૨] સાધુએ સેાનારૂપાને તા મનથી પણ નચિંતવવું. સાનામાં અને ઢકામાં સમબુદ્ધિવાળા ભિક્ષુએ વાણિયાની પેડે કે સંસારીની પેઠે વેચવા-ખરીદવાની પ્રવૃત્તિ ન કરવી. તે મહા દોષનું સ્થાન છે. તેણે તા ભિક્ષાવૃત્તિથી જ જીવનનર્વાહ કરવા. તે જ સુખકર છે. [૧૩-૫] મુનિએ શાક્ત રીતે, દાષરહિત વસ્તુઓ ઘેાડી થાડી ઘણી જગાએથી માગીને મેળવવી; અને મળે કે ન મળે તેમાં સંતેષ રાખી, ભિક્ષા માટે કરવું. તે રીતે મેળવેલે આહાર પણ તેણે સંયમના નિર્વાહાથે ખાવા; રસને અર્થે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy