________________
૩૫
ઘર વિનાના ભિક્ષુ
શ્રીસુધર્મસ્વામી કહે છે, તીર્થંકરેએ ઉપદેશેલે ગુણવાન સાધુને ભાગ મારી પાસેથી તમે એકાગ્ર મને સાંભળેા. તે માને અનુસરીને ભિક્ષુ દુઃખેાના અંત લાવી શકે છે. [૧]
ગૃહવાસ તજીને પ્રત્રજ્યા લેનારા મુનિએ અસત્ય, ચૌય, અબ્રહ્મચ, ઈચ્છા, કામ તથા àાભથી નિવૃત્ત થવું જોઈ એ; તેમજ નીચે જણાવેલાં બધનનાં સ્થાને, કે જેમાં સંસારીએ બુધાય છે, તે જાણવાં જોઈ એ તથા ત્યાગવાં જોઈ એ. [૨-૩]
સયમીએ માલ્ય અને ગંધથી સુવાસિત, બારીબારણાં યુક્ત, તથા સફેદ ચંદરવાએવાળા મનેાહર અને સુશોભિત ધરતી મનથી પણ ઇચ્છા નહી કરવી. કારણ કે, કામરાગની વૃદ્ધિ કરનાર તેવા ઘરમાં ભિક્ષુની ઇંદ્રિયા વિષયેામાંથી પાછી વાળવી દુષ્કર થઈ જાય છે. [૪-૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org