________________
૨૧૪
મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ
તે દેવવના હાઈ, તેમને બીજા પણ સુખસાધન છે; છતાં પૂર્વજન્મકૃત દોષને કારણે તે ખીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે, ટિપ્પણુ ન. ૨. ૧૮ પ્રકારનું બ્રહ્મચર્ય : ‘દિવ્ય’ એટલે દેવશરીર અને મનુષ્ય, પશુ વગેરેનું સ્થૂલ ઔદારિક' શરીર, તે બંને શરીરા સાથે મૈથુનના ત્યાગ એ બે મુખ્ય પ્રકાર છે. તે દરેકના, ન કરવું, ન કરાવવું અને ન અનુમતિ આપવી – એ ત્રણ ત્રણ પ્રકાર ગણતાં છ થયા. અને તે દરેકના મન, વાણી અને કાયાથી એમ ત્રણ ત્રણ પ્રકારે ત્યાગ ગણતાં કુલ ૧૮ પ્રકાર છ્યા.
વિષ્ણુ ન. ૩. અસમાધિ એટલે કે ચિત્તની અસ્વસ્થતા થવાનાં ૨૦ સ્થાને નીચે પ્રમાણે છે: ઉતાવળે ચાલવું (તેમ કરતાં પડી જઈએ તે પેાતાને વાગે, અન્ય જીવને વાગે અને તે હિંસાજન્ય ક અંધાવાથી પરલામાં પાછું દુ:ખ ભેગવવું પડે, એમ ત્રણ પ્રકારે અસમાધિ પ્રાપ્ત થાય; એ રીતે પછીનાંમાં પણ સમજવું); પ્રમાર્યાં -- સાફ કર્યાં વિના મેસવુ-સૂવુ ઇ; બરાબર પ્રમાર્યાં વિના
બેસવું-સૂવું ઇ; જરૂર કરતાં વધુ શય્યાસન રાખવાં કે મેટા મકાનમાં રહેવું; પેાતાથી અધિક ગુણવાળાની સામું ખેાલવું; સ્થવિર એટલે વૃદ્ધ સાધુની આમન્યા ન રાખવી; પ્રમાદથી જીવને ધાત કરવા; વારંવાર ક્રોધ કરવા; ચિરકાળ ક્રોધ કરવે; પરાક્ષે પરની નિંદા કરવી; વારવાર નિશ્ચયકારી ભાષા ખેલવી; નવા નવા ઝઘડા ઉપાડવા; શાંત થયેલા ઝઘડા ઉખાડવા, અકાળે સ્વાધ્યાય કરવા; સજીવ પૃથ્વીની રજષ્ણુથી ખરડાયલા હાથપગ વગેરે લૂછ્યા વિના ગ્રહણાદિ ક્રિયા કરવી; વિકાળે (મેાડી રાતે) મેટથી ખાલવું; જેની તેની સાથે લહ કરવા; પેાતાને તેમજ બીનને અસમાધિ ઉપાવવી અથવા ગચ્છના ભેદ કરÀા; સવારથી સાંજ સુધી ખા ખા કરવું; અને (જીવનયાત્રામાં આવસ્યક નિર્દોષ સાધના મેળવવામાં સાવધાનતાથી પ્રવતવારૂપી) એષણાસમિતિ ન પાળવી.
ટિપ્પણુ ન. ૪. ૨૧ અશુભ ક્રિયાઓ : હસ્તક) (અતિચાર-પૂર્ણાંક) મૈથુન; રાત્રીભાજન; સાધુને ઉદ્દેશીને કરેલું અન્ન ખાવું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org