________________
મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ
ગૌતમ : લેાકના અગ્ર ભાગ ઉપર આવેલું સિદ્ધિરૂપ સ્થાન નિર્વાણરૂપ છે, આધારહિત છે, ક્ષેમરૂપ છે તથા કલ્યાણરૂપ છે. સમગ્ર લેાકમાં તે એક જ સ્થાન એવું છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. તે સ્થાન છે ખરું; પરંતુ તે દુ:ખે પામી શકાય તેવું છે. સંસારપ્રવાહને તરી ગયેલા મહર્ષિ મુનિએ તે શાશ્વત નિવાસવાળા સ્થાનને પામીને શ્રી શેક કરતા નથી. [૫૪]
કેશી : હું ગૌતમ ! તમારી પ્રજ્ઞા સુંદર છે; મારે। સંશય દૂર થયે।. હે સર્વ સંશયાને પાર પામેલા, તથા સ શાસ્ત્રજ્ઞાનના સમુદ્ર ગૌતમ! તમને નમસ્કાર હો. [૮૫]
૧૩૮
ત્યાર બાદ મહા પરાક્રમી કેશીએ મહાયશસ્વી ગૌતમને મસ્તકવડે વંદન કરી, પહેલા અને છેલ્લા તીર્થંકરના માર્ગ અનુસાર પાંચ મહાવ્રતવાળા ધર્મ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કર્યાં. [૮૭]
ત્યાર બાદ તે નગરીમાં કશા અને ગૌતમના નિત્ય સમાગમ થયાં કર્યાં; અને તેને લીધે શાસ્ત્રજ્ઞાન અને ચારિત્રને સારી પેઠે ઉત્કર્ષ થયેા તથા મહાપ્રયેાજનવાળી બાબતાને અનિય થયા. પ્રસન્ન થયેલે શ્રોતૃત્વ પણ સન્માર્ગે જવા ઉદ્યમવત થયા.
બધા વડે સ્તુતિ કરાયેલા ભગવાન 'શી અને ગૌતમ પ્રસન્ન થાએ! [૯]
૧. સમગ્ર લાકની ટોચ ઉપર આવેલુ' મુક્ત જીવાનું સ્થાન સિદ્ધશિલા. જુઓ આગળ પા. ૨૫૦ ઇ॰, લેા. ૪૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org