________________
૨૪
પ્રવચનમાતા
પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિએ એ આઠને શાસ્ત્રની “માતા” (પ્રવચનમાતા) કહી છે. કારણ, બાર અંગગ્રંથમાં આવેલા જિનના સમગ્ર ઉપદેશને તે આઠમાં સમાવેશ થઈ જાય છે. [૧-૩]
તેમનું સામાન્ય લક્ષણ નીચે પ્રમાણે છે :
૧. કઈ જંતુને કલેશ ન થાય તે માટે સાવધાનતાપૂર્વક ચાલવું, તે ઈસમિતિ. ૨. સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ વિનાનું બેલવું તે ભાષાસમિતિ. ૩. જીવનયાત્રામાં
૧. જુઓ પા. ૧૩૨, નાં. ૨.
૨. માં ધાતુને અર્થ “સમાવેશ થવો” એવો પણ થાય છે. તેથી આ લીટીમાં જણાવ્યા પ્રમાણે, પ્રવચન – એટણે કે ઉપદેશ અથવા શાસ્ત્રને જે આઠમાં સમાવેશ થાય છે, તે પ્રવચનમાતા” કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org