SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: મૃગાપુત્ર ખંખેરી નાખે, તેમ વૈભવ, મિત્ર, સ્ત્રી-પુત્ર અને સગાં-સ્વજનને ત્યાગ કર્યાં; તથા પાંચ મહાવ્રતા, સંમતિ, ગુપ્તિએ તથા આંતરબાહ્ય તપ – યુક્ત અની, મમત્વ, અહંકાર, સગ અને બડાઈ નાર ત્યાગ કરી, લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવતમરણ, નિંદા-પ્રશંસા તથા માન-અપમાન વગેરેમાં સમભાવવાળે બની, સર્વ પ્રકારના કષાયા, દંડા, ૩ શલ્યે, ભય, હાસ્ય અને શાકથી નિવૃત્ત થઈ, આકાંક્ષા અને બંધન વિનાના થઈ વિચરવા લાગ્યા. તે આ લેાકમાં ખુદ નહાતા; પરલેાકમાં પણ મદ્દ નહાતા તથા ખાવાનું મળે કે ન મળે તેપણુ સમભાવયુક્ત રહેતા હતા. અયેાગ્ય પ્રવૃતિઓ દ્વારા પ્રાપ્ત થતું કબંધન તેણે રાકયું હતું;Ý તથા આધ્યાત્મિક ધ્યાન — ૧. તુ પાન ૪૫, ટિપ્પણું ન. 3. ૨. મૂળ : ગારવ’. દીપિકામાં જણાવ્યા પ્રમાણે પેાતાને મળેલ રિદ્ધિ, રસ અને સાતા (સુખશાન્તિ) એ ત્રણ ખાખતના ગ. ૧૦૭, ૩. ક્રોધ, માન, માયા, લેાભ જેવી દુષ્ટ વૃત્તિએ તે કષાયા; મન, વાણી અને કાચાની અસત્ પ્રવૃત્તિ તે દંડ (તેનાથી આત્મા દંડાતા હેાવાથી); અને દંભ, ભાગની લાલસા અને સત્ય ઉપર શ્રદ્ધાને અભાવ અથવા અસત્યનો આગ્રહ એ ત્રણ શલ્યા. (શલ્યકાંટાની પેડે જ્યાં સુધી શરીર-મનમાં ભેાંકાયેલાં હોય ત્યાં સુધી શરીર-મનને અસ્વસ્થ કરી દઈ, આત્માને કાઈ કાÖમાં એકાગ્ર ન થવા દેતાં હાવાથી ) Jain Education International ૪. જૈનોને મતે પાપકર્મ કરતી વખતે આત્મામાં બહારથી. કરજ દાખલ થાય છે, અને પછી તે રજથી તે મલિન થાય છે. એટલે, તે તે પાપકમ તેમ જ તે કરજની દાખલ થવાની. ક્રિચાને ‘આસવ' કહેવામાં આવે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy