________________
૧૮ સચદ રાજા
ટિપણે
ટિ૫ણ ન. ૧. ક્રિચાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ ચાર વર્ગોમાં તે વખતના બધા વાદેનું વર્ગીકરણ જૈન ગ્રંશેમાં કરેલું છે. એ બધાના વિસ્તૃત વર્ણન માટે જુઓ આ ગંથમાળાનું “મહાવીરસ્વામીનો સંચમધર્મ પુસ્તકને ઉપઘાત.અહીં ટૂંકમાં જણાવી લઈએ કે, આત્માનું અસ્તિત્વ તેમજ કર્મનું ફળ માનનારા વાદે કિંથાવાદ કહેવાય. જેને પાતે ક્રિયાવાદી છે. પરંતુ તેઓ વેદાંતીઓની પેઠે આત્માને નિષ્ક્રિય-નિર્લેપ નથી માનતા. તેમજ બદ્ધ પિતાને ક્રિયાવાદી કહેવરાવતા હેવા છતાં જેને તેમના અનામવાદની બાબતમાં તેમજ તેમના કર્મફળના સિદ્ધાંતના અમુક મુદાઓમાં જુદા પડે છે. આત્માનું અસ્તિત્વ કે કર્મફળ અને પુનર્જન્મ કે પરલોકમાં ન માનનારા ચાર્વાક વગેરે મતો અક્રિયાવાદમાં આવે. સાંખ્ય જેવા આત્માને નિશ્ચછ માનનારા વાદે પણ જૈનેની દષ્ટિએ આક્રેચાવાદમાં જ આવે. વિનયવાદ એટલે અમુક પ્રકારની જ્ઞાન વિનાની આચારશુદ્ધિને જ સર્વસ્વ માનનારા વાદે. આત્મા, પરલોક, પુનર્જનમ વગેરે તત્વજ્ઞાનના અતીન્દ્રિય મુદ્દાઓની બાબતમાં આપણે કશો નિર્ણચ જ કરી શકીએ તેમ નથી, એવું માનનારા વાદે તે અજ્ઞાનવાદ.
ટિ પણ ન. ૨. જૈનને મતે દરેક અવસર્પિણમાં અને દરેક ઉસર્પિણમાં (જુએ પા. ૨૪૩, ટિ. ૪) અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકાપુરુષો (એટલે કે માપવાના ગજ જેવા મહાપુરુષ) થાય છે. તે ૬૩ આ પ્રમાણે છે : ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તી એ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો તથા ૯ બળદેવો. એ ૬૩માંથી કેટલાકનાં નામ આ અધ્યયનમાં આવેલાં રાજાઓનાં નામમાં છે. તે દરેકની ટૂંક્ર માહિતી નીચે પ્રમાણે છે. ટીકામાં તે તેમના પૂર્વજોની પણ લાંબી લાંબી કથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org