________________
૧૬
બ્રહ્મચર્ય
હું આયુષ્મન્ ! જેને સયમ પ્રાપ્ત કરી, કર્માંના નિરાધથી સમાધિ પ્રાપ્ત કરવી છે, તથા મન-વચન-કાયા તથા ઇંદ્રિયા ઉપર જય મેળવી તેમનું દુષ્પ્રવૃત્તિમાંથી રક્ષણ કરવું છે, અને એ રીતે અપ્રમત્તપણે મેક્ષધર્મ આચરવા છે, તેને વી નિરાધરૂપી (સ્થૂળ) બ્રહ્મચર્ય સિદ્ધ કર્યા વિના ચાલે
તેમ નથી.
પરંતુ જનનેન્દ્રિયને નિરોધ પણ બીજી આનુષંગિક નાની મેાટી સાવચેતીએ વિના દુષ્કર છે. માટે જિનધમાં મહાત્મા પુરુષાએ તેની વાડરૂપે નીચેના દશ પ્રસંગાને ત્યાગ કરવાનું ઉપદેશ્યું છે. જેએ! (અભિમાનથી કે પ્રમાદી) તે પ્રસંગેામાં બેદરકાર રહે છે, તેને ધીમે ધીમે પેાતાના વ્રતમાં શંકા ઉત્પન્ન થાય છે, પછી વિષયભાગેાની કાંક્ષા ઉત્પન્ન થાય છે, અને પછી બ્રહ્મચર્યની આવશ્યકતા જ છે કે નહિ એવી વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અંતે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org