SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વાસીને અતિમ ઉપદેશ લક્ષણુવિદ્યા: સ્રીપુરુષનાં લક્ષણા ઉપરથી તેમના સ્વભાવ, નસીબ વગેરે હેવાની વિદ્યા. ધ્રુવિદ્યા: લાકડીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. જેમકે, એક પવાળી હાય તે પ્રશંસા થાય; એ પવાળી હાય તેા લહ થાય ઇ. વાસ્તુવિદ્યા : ઘર વગેરેનાં લક્ષણ વર્ણવતી વિદ્યા. અંગવિકારવિદ્યા: હાથ, આંખ વગેરેના ફરકવા ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. સ્વરવિદ્યા: કાયલ, કાગડા, ધ્રુવડ, ગધેડું, શિયાળ અને આખલા ડાબી બાજુથી ખેાલે તે બધાં કામેામાં સફળતા મળે – એ પ્રમાણે વિવિધ પશુપખીના અવાને ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા. સત્ર: પ્રસિદ્ધ છે. મલ : વશી કરણ, ગભ`પાત ઇ૦ માટે કરવામાં આવતા મેલા પ્રયાગે. વૈદ્યવિદ્યા : (મૂળમાં) જેવીકે, વમન, વિરેચન, નાસ, નેત્રાંજન, સ્નાન અને રોગચકિત્સા. આમાંથી, વરાહમિહિરની બહત્સંહિતામાં ૭૧મા અધ્યાયમાં વજ્રચ્છેદવિદ્યાનું વન છે; ૫૧માં અવિદ્યા છે; ૫૩માં વાસ્તુવિદ્યા છે; અને ૮૮, ૯૦ અને ૯૫માં ૫`ખી, શિયાળ, કાગડા વગેરેના રાન્દ્ર ઉપરની શુભાશુભ કહેવાની વિદ્યા છે. પ્રેા. જેકેાખી આમાં યાતિષવિદ્યાના ઉલ્લેખ નથી તે તરફ ધ્યાન ખેંચે છે, અને ગ્રીક અસર પહેલાનું આ કથન છે એમ જણાવે છે. ટિપ્પણુ ન. ૨. મૂળમાં, ત્રિ, ગણરાજા, ઉગ્રા, રાજપુત્રા, બ્રાહ્મણેા, ભાગિકો અને અનેક પ્રકારના શિલ્પીઓ - એટલા છે. જૈનેને મતે ઉગ્ર અને ભેગા પણ ક્ષત્રિયેા જ હતા. ઉગ્રો એ પ્રશ્ન તીર્થકર ઋષભદેવના જ વંશો હતા અને તેમને ઋષભદેવે શહેરાના કાટવાળપદ ઉપર નીમ્યા હતા. ભાગિક એ ઋષભદેવે માનને પાત્ર ગણેલા લોકોના વંશો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy