SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩: એ હરિજન ભાઈ આ ૧ ઋદ્ધિ પામ્યા બ્રુ. હું ચિત્ર! તારું પણુ તેમજ છે ! ૧ [૯-૧૦] ચિત્રઃ હું સંભૂત! તું તારી પેાતાની જાતને પુણ્યકૂળથી યુક્ત, મેટી ઋદ્ધિવાળી અને મેટા પ્રભાવવાળી જાણે છે. મારું પણ તેમ જ છે. હે રાજન! મારી પાસે પણ ઘણી ૠદ્ધિ અને કાંતિ છૅ.૨ (પરંતુ, ) સંત પુરુષાએ અર્થથી ગંભીર અને આછા અક્ષરાવાળી ગાથાઓમાં પરમ ગંભીર ઉપદેશ મનુષ્યાને ઉપદેશ્યા છે. તે અનુસાર (જગતના પદાર્થોનું સ્વરૂપ સમજી, તેમની આસક્તિ છેડી, ) વિવેક પુરુષ પ્રત્રજ્યા લઈ, શીલ અને ગુણથી યુક્ત થઈ, ( પરમસિદ્ધિ પ્રાપ્ત કરવા ) યત્નશીલ બને છે. હું પણ તે કારણથી ( મારી બધી ઋદ્ધિ છેડી, ) શ્રમણ થયા છું. [૧૧-૨] つ બ્રહ્મદત્ત : ઉચ્ચ, ય, મધુ, ક અને બ્રહ્મ એ મારા પાંચ પ્રસિદ્ધ મહેલે છે. પાંચાલના ઉત્તમેાત્તમ રાચરચીલાથી સજેલું અને ધનભંડારેાથી ભરેલું આ મારું ઘર નું પાતાનું માન. દુ:ખપૂર્ણ પ્રત્રજ્યાને ત્યાગ કરી, સ્ત્રીએથી વીટળાયેલે તું નાચ, ગીત અને વાદિત્રા સાથે માર્ષિક કામભાગે ભાગવ. હું ભિક્ષુ ! પ્રત્રજ્યા મને દુઃખરૂપ લાગે છે. [૧૭-૪] ૧. સરખાવે! જાતક ૪૯૮-૧. . જાતક ૪૯૮-૩, ૩. જૂતફ ૪૯૮-૮. ૪. બતક ૪૯૮૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy