________________
મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ
અર્થ: દશાણું દેશમાં આપણે દાસ તરીકે સાથે જન્મ્યા. હતા; પછી કાલિંજર પહાડમાં મૃગ તરીકે જન્મ્યા; પછી મચ ́ગતીરમાં॰ હસ થયા; પછી ક્રાશીમાં શ્વપાક (ચાંડાળ) થયા, તથા ત્યાંથી દેવલેાકમાં દેવ થયા.” સન્યાસી થયેલા ચિત્રે તે ગાથાઓ સાંભળી, અને “પૂના સ્નેહથી પાતામાં અનુરાગવાળાર તે રાન્તને મળી, તેને વિષયભાગમાંથી છેાડાવી, “ ધ'ને માગે લાવવાની શુભેચ્છાથી” તેની ખૂટતી કડી આ પ્રમાણે પૂરી કરી આપીઃ ફૈમા નો ઇઠ્ઠિયા નારૂં, અન્નમÀળ ના વિના’' અ :~~~આ આપણા છઠ્ઠો જન્મ છે; તેમાં આપણે એકબીજાથી છૂટા પડચા છીએ.”
66
આ નિશાનીથી ઓળખાયેલા ચિત્રના, પછી, કપિલપુરમાં બ્રહ્મદત્ત સાથે મેળાપ થયા. ત્યાં બંને પરસ્પર પાતે કરેલાં કર્મોનાં ફળરૂપ સુખદુઃખની વાત કરવા લાગ્યા.’’ બ્રહ્મદત્તે કહ્યું, “પૂર્વજન્મમાં આપણે બંને એકબીનને વશવી, એકબીજામાં અનુરક્ત અને એકબીનનું હિત ઇચ્છનારા ભાઈઓ હતા. ત્યાર પછીના જન્મામાં પણ આપણે સાથે રહ્યા હતા; માત્ર આ છઠ્ઠા જન્મમાં આપણે ટા. પડચા છીએ.” ચિત્રે કહ્યું, “હે રાજન તમે નિયાણાને વશ થઈને કર્યાં કર્યાં;, તેને પરિણામે આપણે મને જીંદા પડવા.’૩ ત્યાર પછીને સવાદ નીચે અનુવાદમાં છે.
બ્રહ્મદત્ત : મનુષ્યનું દરેક શુભાશુભ કર્મ ફળ આપે જ છે. કરેલાં કર્મોમાંથી કાઈ તે છૂટા થતા નથી. સત્ય. અને શૌચથી યુક્ત એવાં શુભ કર્મો વડે હું આજે આ.
૧. મૃતગગા ?
૨. મૂળમાં બ્લેાક ૧૫, ૩. મૂળમાં શ્લોક ૩૭,
અવતરણચિહ્નમાં મૂકેલા શબ્દો કે ખીના મૂળનાં જ છે.
Jain Education International
શરૂઆતના આ આખા ભાગમાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org