SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક રેશમીમાંસા જ રોગનાં જુદાં જુદાં નામે છે. ડન ઈંજને મતે વાડાબંધીની વૃત્તિ ઇંગ્લંડમાં વિશેષ જોરમાં છે. તેને વિષે લખતાં તે જણાવે છે? - “આપણું સમાજ-શરીરમાં ગંભીર રોગ પેઠેલ દેખાય છે, અને તે અસાધ્ય પણ નીવડે. જે લેખક અત્યારના સમયની ઇંગ્લંડની સ્થિતિ અને તેનું ભવિષ્ય વર્ણવવાનું માથે લે, તેણે તે રોગ પારખવાની બાબતમાં પણ પોતાને હાથ અજમાવો જોઈએ. . . . અને વૈજ્ઞાનિક ભાવના અનુસાર એ પ્રમાણે કરવા સારુ તેણે દરદીનાં લક્ષણે પ્રત્યે ઘણાની તમામ લાગણું વેગળી મૂકવી જોઈએ.' આટલાંટિક મહાસાગરને પેલે પાર પણ એક ચોપડી લખાઈ છે; અને તે ખૂબ વંચાવા લાગી છે. તેનું નામ છે, યુરેપનો રંગ. તેની અંદર યુરોપને રેગની છેલ્લી કક્ષાએ પહેચેલું ચીતરવામાં આવ્યું છે. અને થોડા સમય પહેલાં મેં એક અગ્રગણ્ય અમેરિકન પત્રમાં “અમેરિકાનો રોગ” નામને લેખ જે હતું તથા લેખકે તે રોગનું નામ પણ વિચિત્ર લાગે તેવું આપ્યું હતું – “કંટાળો.” આમ આટલાંટિકની એક બાજુ યુરેપ બીમારીથી મરવા પડ્યું છે, અને બીજી બાજુ અમેરિકા કંટાળાથી મરવા પડ્યું છે. આ ચિત્ર કંઈ ગમે એવું તે નથી જ; તેમાંય પાછે આપણે પડખે જ ઓસ્વલ્ડ સ્પેશ્કર* પશ્ચિમને સાર્વત્રિક “અધઃપાત” ભાખતે ઊભો છે. એટલે આધુનિક વિચારકેને રોગ-મીમાંસક દૃષ્ટિબિંદુને ભારે મેહ છે, એ ઉઘાડું છે. પરંતુ, આ જગાએ એક વિચિત્ર વસ્તુ ધ્યાન ખેંચ્યા વિના નથી રહેતી. મેં ઉપર ટાંકેલા પહેલા બે લેખકના તથા સામાન્ય રીતે રેગ-મીમાંસક દૃષ્ટિબિદુવાળા ઘણાખરા સ-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy