________________
૨૬૪
સર્વોદયની જીવતકળા
ઉપર બળજબરી કરવા સગઠિત કરેલી સત્તાનું . જ નામ છે. એક વાર તે રાજ્યસત્તા હાથમાં લઈ, મૂડીહીન વર્ગ જૂના મૂડીતંત્રને બળજખરીથી નારા કરી નાખશે, એટલે પછી, તે તંત્રની સાથે સાથે જ, વગે વચ્ચેના વિધાન પણ નાશ થઈ જશે, અને તેની એક વર્ગ તરીકેની સત્તા પણ આયાઆપ લચ પામતી જશે. અને અંતે એક એવે! સમાજ ઊભા થશે કે જેમાં વ્યક્તિને વિકાસ, સમષ્ટિના વિકાસની આવશ્યક શરતરૂપ બની ગયા હશે. ’’
આ જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ, ટૂંક સમયમાં યુરોપમાં ઠેર ઠેર મળવા ફાટી નીકળ્યા. મુક્તિના દિવસ પાસે હોવાની આશા જાણે સફળ થવાની હાય તેમ લાગવા માંડયુ. પરંતુ ટૂંક સમયમાં જ બધે એ બળવા કચરી નાખવામાં આવ્યા, અને વચગાળામાં તે જાણે પેલા જાહેરનામાની અસર કાયમને માટે ભૂંસાઈ ગઈ હોય એમ જ લાગ્યું. એજજ્ઞે જેયું કે, આ રીતે ટાછવાયા ખળવા કર્યે કશે અ સરે તેમ નથી. તેથી તેણે ચૂંટણીમાં ભાગ લઈ, મજૂરવર્ગ ખંધારણીય રીતે પાતપેાતાના રાજ્યતંત્રમાં સત્તા ઉપર આવવાની વાત ઉપર ભાર મૂકો.
આ બધા મળવાઆ અને તેમને તે સાંપડેલી નિરાશાએ માકર્સના જીવનક્રમ ઉપર ભારે અસર કરી, બેલ્શ્યિમ, પારીસ વગેરે ઠેકાણેથી દેશનિકાલ થતા થતા તે છેવટે ૧૮૪૯માં લડન આવીને રહ્યો. ત્યાં શરૂઆતના થાડા મહિના તેણે તે બધા બળવાઓ વિષે પુસ્તક લખવામાં ગાળ્યા. પરંતુ પછી તેણે ભારે શ્રમ અને અભ્યાસપૂર્વક પેાતાનું મહાન પુસ્તક “ કેપીટલ ’ લખવાનું શરૂ કર્યું.
તે અભ્યાસનાં વર્ષો દરમ્યાન જ, ઈ. સ. ૧૮૬૩ અને ‘ ૬૪માં, જુદા ઝુદા દેશેાના કામદાર વર્ગોને સંગઠિત કરવાના શરૂ થયેલા નવા પ્રયત્નમાં તે પા। આગળ પડચો. તે ચળવળને પરિણામે ૧૮૬૪ના મે માસની ૨૮મી તારીખે આંતરરાષ્ટ્રીય કામદાર વર્ગોનું મંડળ સ્થપાયું. ત્રણ વર્ષ બાદ તેના પુસ્તક કેપીટલ ના પ્રથમ ભાગ બહાર પડચો. તે ગ્રંથ ઉપર જ માની અશાસ્ત્રી તરીકેની કીર્તિ નિર્ભર છે.
માર્ક્સનું પછીનું જીવન ઉપર જણાવેલા આંતરરાષ્ટ્રીય મડળ સાથે જ તદ્રુપ બન્યું. તેના તે પ્રથમ પ્રમુખ હતા. રાજસત્તા ધારણીય પગલાં દ્વારા કબજે કરી સામ્યવાદ સ્થાપવા ઇચ્છતા પક્ષના તે આગેવાન હતા; તેની સામે ક્રાંતિના માર્ગોના પક્ષકાર ભુકેનીના પક્ષ હતા. માર્ક્સની રીતિ-નીતિ ઉપર જ જન તેમ જ વિશ્વવ્યાપી રાજકારણી સામ્યવાદી ચળવળના પાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org