SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સર્વોદયની જીવનકળા ચાદ દેવરાવશે કે ભરૈાસા ઉપર નભતી તથા કુશળ ટ્રસ્ટીએ દ્વારા સંચાલિત થતી કેટલીય ઔદ્યોગિક સંસ્થાએ મેટી સંખ્યામાં હજુ મેાબૂદ છે કે જે વિશ્વવ્યાપી એકતા વિકસાવવાને માટે યાગ્ય શરૂઆતરૂપ થઈ પડે. મતાધિકાર એ કઈ જગતનું મૂળતત્ત્વ નથી; પરંતુ ‘કામકાજ ’ તા જગતનું મૂળતત્ત્વ જરૂર છે. અને જે કાઈ આ ખાખતામાં લાંખી તથા ઊડી નજર કરી જોશે, તેને શંકા નહીં રહે કે, એક કામદાર કે સમાજના સેવક તરીકે તથા બીજી ખાજુ સમાજની સેવા લેનાર વ્યક્તિ તરીકે જ માણસ અંતે આખા વિશ્વના નાગરિક થવાના દાવા, અથવા હુસેનઅલીના શબ્દોમાં કહીએ તે અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક થવાને ' દાવા પુરવાર કરી શકે. તેનું ટ્રસ્ટીપણું તે ‘કામકાજ ’ કરવારૂપ તેના મુખ્ય ધાંધાના ક્ષેત્રમાં મૂળ રાપાયેલું છે; ત્યારે તેના મતાધિકારના ધંધા તે તેનાથી ગૌણ છે. તેને ‘ જવાબદારી ’ને બદલે ‘ટ્રસ્ટીપણું ’ કહેવાથી આ અગત્યની બાજી ઉપર આપણે ભાર મૂકીએ છીએ; તે બાજુને ધાર્મિક બાજુ નામ આપવું એ વધુ ચેાગ્ય છે. * , હું સમજું છું તે પ્રમાણે, નાગરિકતાના હક અને ફરજોની ત્રણ મુખ્ય બાજુએ છેઃ રાજકીય, ઔદ્યોગિક, અને સાલૌકિક કે વિશ્વવ્યાપી. આપણામાંને! દરેક જણ પ્રથમ તે જે દેશમાં પેાતે જન્મ્યા છે તે દેશના નાગરિક છે. બીજું, તે આ કામગરા પૃથ્વીગ્રહનેા નારિક છે; અને ત્રીજું, તે સમગ્ર વિશ્વને નાગરિક છે. મતદાર તરીકે તે પેાતાના દેશના છે; કામદાર તરીકે તે માનવજાતિનેા છે; અને મનુષ્ય તરીકે તે આખા વિશ્વના છે. તે દરેક ક્ષેત્રની ષ્ટિએ તેને જેમ જુદાં જુદાં હકા અને ફરજો છે, તેમ જ તે ત્રણે ક્ષેત્રનાં ભેગાં એવાં હકા અને ફરજો પણ તેને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy