________________
હકે અને ફરજો
૧૫૯ દાખવવાની જવાબદારી, અને તે પણ એવા સંજોગોમાં કે
જ્યારે બંદૂકની એક ગોળી કે તેપને એક ગેળે ક્ષણવારમાં જ નિર્વાહ કરવા માટે કેઈ જીવન જ તેમની પાસે છે કે નહિ તે પ્રશ્નને જ ફેંસલે કરી નાખે. આમ, તેઓએ હલકી કોટીની જવાબદારી છોડીને ઉચ્ચ કોટીની જવાબદારી સ્વીકારી હતી; અથવા વધુ ચેકસ શબ્દ વાપરીએ તો, એ જ જવાબદારીનું વધુ ઉચ રૂપ સ્વીકાર્યું હતું.
હવે હું નીચેનો સિદ્ધાંત સ્થાપિત કરવાની હિંમત કરું છું; તેને માટે મારી પાસે પૂરતાં કારણે છે, જો કે, તે બધાં આ વ્યાખ્યામાં હું ચચી નાખે એવી આશા નહિ જ રાખવામાં આવે. તે નિયમ આ છે કે, માણસ રવમાવથી નવાવતાર દત છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, તે ગમથી જ ટ્રસ્ટી છે. તેથી કરીને કેળવણીની જે પદ્ધતિઓ તેની દ્રસ્ટીપણની શક્તિ ખીલવવામાં નિષ્ફળ નીવડે છે, તે બધી જ પિતાનું મૂળ પ્રજને ચૂકે છે, તથા રાજ્યતંત્રની જે પદ્ધતિઓ તેને ટ્રસ્ટી ગણવામાં નિષ્ફળ નીવડે છે, તે બધી તેને અન્યાય કરે છે. તેનો સ્વભાવ સતત જે વસ્તુ માટે ઝંખ્યા કરે છે, તે વસ્તુ “જવાબદારી” જ છે. અને તે વસ્તુ તેને મળવી જ જોઈએ; તથા તે મેળવશે જ. નવાવારીનો વ નાગરિકને સૌથી પ્રથમ હક છે. તે સિવાયના તેના બધા “હકે” ને કાંઈ જ અર્થ નથી. તેના હકે અને તેની ફરજો આ જગાએ એક થઈ જાય છે. તેને ઘણીય ફરજે છે; પરંતુ રોનો તે બધી ફરજના મૂળમાં રહેલું છે. તે એક ટ્રસ્ટી છે અને પિતાના ઉપર મૂકવામાં આવેલા વિશ્વાસને પાર પાડવાનું તેના ઉપર બંધન છે; પરંતુ બીજાઓ તેના ઉપર વિશ્વાસ મૂકે એ તેને હક ફૂલ ન થાય તે જોવાની તેના અન્ય નાગરિક બંધુઓની સૌથી પ્રથમ ફરજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org