________________
સર્વોદયની જીવનકળા
૧૩૮
પરદેશેા સાથેના માળા વેપાર ઉપર જ નભતા ઈંગ્લેંડ દેશમાં એકારી ઉત્પન્ન થવાનાં કારણેા દૂર દૂરના એવા દેશમાં ઉત્પન્ન થયેલાં છે, કે જેમના ઉપર અંગ્રેજ સરકારને કાંઈ જ કાબૂ નથી. બેકારીના ઉપાય તરીકે લેવામાં આવેલાં પગલાં સરહદ અહાર કાંઈ જ કામ આવતાં નથી. આધુનિક જગતના આધારસ્તંભ જેવી ઔદ્યોગિક પરિસ્થિતિ આજની કાઈ પણુ સરકારના કાબૂ બહારની વાત છે.
ઉપરની વિચારણાથી એ સ્પષ્ટ થયું હશે કે, ‘ ઔદ્યોગિક નીતિ'ની કલ્પનાનેા પ્રારંભ ભલે તે શબ્દને અથ ગમે તે થતા હૈય આંતરાષ્ટ્રીય પરિસ્થિતિને ખરાખર લક્ષમાં રાખીને જ થવા જોઈ એ; અર્થાત્ ઔદ્યોગિક નીતિએ આંતરરાષ્ટ્રીય પરિભાષા સ્વીકારવી જોઈએ. તે જે ‘હકા ' કે ‘કજો”ની વાત કરે, કે જે ક્રો અને જવાબદારીએ નક્કી કરે, તેમને કેાઈ એક રાષ્ટ્રનાં આર્થિક હિતેા સાથે સંધ ન હાવેા જોઈ એ; તે જગવ્યાપી હોવાં જોઈએ. હવે પછી હું' જે મુદ્દા ચર્ચવાનેા છું, તેની ભૂમિકા તરીકે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
―――
આધુનિક સ ંસ્કૃતિ જો મુખ્યત્વે ઔદ્યોગિક હોય, તા તેમાં સુધારો કે તેની પુનર્રચના કરવા ઇચ્છનારા માટે માત્ર એ માર્યાં ખુલ્લા રહે છેઃ એક તેા, જે ઉદ્યોગ ઉપર એ સંસ્કૃતિ રચાઇ છે તેમાં સુધારો કરવા, અથવા તે ઉદ્યોગમાત્રને જ નાશ કરી યા તેની ઉપરવટ જઈ તેની જગાએ ‘દૃશ્યા દેખતા ફરવું,’ ‘આરામ લીધા કરવા,' કે ‘ચિંતન કરવું’ એના જેવી બીજી કેાઈ પ્રવૃત્તિ સ્થાપિત કરવી.
મારા પોતાના મત હુ' તૈા પ્રથમ પદ્ધતિને આપું. તેનું એક કારણ તેા એ છે કે, એવી કોઈ પણ પ્રવૃત્તિ કે વખત ગાળવાના માર્ગ નથી કે જે પેાતાના પાયા તરીકે સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org