________________
ફુરસદના ઉપયેગ
૧૨૫
“ જ્યારે હું પાર્લામેન્ટની બેઠક માટે ઉમેદવાર થઇશ, ત્યારે હું ‘ ફુરસદ-પક્ષ ’ના સભ્ય તરીકે ઊભેા થઇશ. અત્યારના મજૂર-પક્ષના વિરોધી પક્ષ તરીકે તે પક્ષ નવેા જ સ્થાપવાના મારા ઇરાદો છે. પરંતુ તેને હેતુ, અ ંતે મજૂરપક્ષને તેમ જ તેના આજના પ્રતિપક્ષી મૂડીદાર-પક્ષને પાતામાં સમાવી લેવાના હશે. મૂડીદારપક્ષે મજૂરીનુ રહસ્ય સમજતા નથી; અને મજૂરપક્ષ ફુરસદનું રહસ્ય સમજતા નથી. ખરી રીતે તે તે અને વિરાધી હાવાને બદલે મિત્રો જ છે. જોકે તેઓ તે વાત નથી જાણતા. મારા પક્ષના વિરીશ્રીએ ને હું જણાવીશ કે, મજૂરીને શાપિત ગણી કાઢીને તથા તેના પ્રત્યેના તમારા અણગમા જાહેર કરીને, તમે સીધા શબ્દોમાં તેમ જ આડકતરી રીતે ફુરસદને આશિષ આપી છે અને તેને માટેના તમારા પ્રેમ જાહેર ર્યાં છે. એટલુ થશે પછી હું તેમને કહીશ કે, તમે જે વસ્તુને ચાહેા છે તથા જેને વધુ પ્રમાણમાં મેળવવાની ઇચ્છા રાખ્યા કરો છે, એ વસ્તુ (અર્થાત્ ફુરસદ) ઉપરથી જ તમે તમારા પક્ષનું નામ પાડો; અને જે વસ્તુને તમે ધિક્કારો છે અને જે વસ્તુ ઓછી થતી જાય એમ તમે ઇચ્છે છે, તે વસ્તુ ( અર્થાત્ મજૂરી) ઉપરથી તમારા પક્ષનું નામ પાડવાનું છેડી દો. મને લાગે છે કે, અહી સુધીના મારા કાર્યક્રમ તા સીધા ચાલશે. અને મૂડીદારી તેા બધા જ મારું કહેવું મજૂર રાખશે. અને મજૂરપક્ષવાળાએ પણ મારેા મુખ્ય મુદ્દો તે સ્વીકારશે; પરંતુ હું તેમની સાથે કઈક દાવપેચ રમું છું એવા વહેમથી, તેએ કદાચ મારી સાથે ભળવા તત્પર નહિ થાય.
•
4t
“ પરંતુ ત્યાર પછીનું મારું પગલું અને પક્ષવાળાઓને ચમકાવનારું થઇ પડશે; કારણ કે, તે દ્વારા હું શાની પાછળ મડડ્યો છું, તે પ્રગટ થઈ જશે. મારે તેમને સમજાવવું પડશે કે, મારે ફુરસદ-પક્ષ એવા લેાકેા માટે નથી જ, કે જેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org