________________
કુરસદને ઉપગ
૧૧૭ આવે છે તે પરિસ્થિતિ, તથા તે કામકાજની કેળવણીની દષ્ટિએ સારી નરસી કિંમત, વગેરે વસ્તુઓ પણ તેના વડે જ વધુ ને વધુ નિયત થતી જાય છે. આજે તો મોટા ભાગના ઉદ્યોગે ફુરસદના સમયની માગણીઓ પૂરી કરવાને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરવાને કામે જ લાગી ગયા છે. અને વરસે વરસે તેમાં વધારો જ થતો જાય છે. ફુરસદના સમયને ઉપયોગ કેવી રીતે કરે જોઈએ, તે બાબતમાં બિન- કેળવાયેલા લેકોને, તેમના કામકાજની વેઠ ઊતરી કે તરત તેમની વૃત્તિઓ અને વાસનાઓને વશ મૂકી દેવા, એ તો તેઓ જે કાંઈ કામકાજ કરતા હોય, તેના મૂલ્ય ઉપર પણ ભારે નુકસાનકારક અસર નોતરવા બરાબર છે.
- ૧૦
ફુરસદનો ઉપયોગ આપણી આજુબાજુ જે કાંઈ સામાજિક પતન દેખાય છે, તેનો ઘણો ભાગ ફુરસદનો ગ્ય ઉપગ કરતાં ન આવડવાનું સીધું કે આડકતરું પરિણામ છે. નિરંકુશ કુરસદવાળા તથા ખીસામાં પૈસાવાળા લાખો લોકોને તે પૈસાનું કે કુરસદનું શું કરવું તે વિષે કશે વિચાયુક્ત ખ્યાલ ન હોવાને લીધે, ચાલાક લોકો પિતાને વેપાર વધારવાના સાધનરૂપે લોકોમાં નવી નવી વસ્તુઓની ઈચ્છા ઊભી કરવાની કળા ખીલવે છે; અને તેમાંથી શારીરિક, બૌદ્ધિક ને નૈતિક અનિષ્ટોની માટી ફેજ ઊભી થાય છે. કાંઈક નવા સર્જન માટે અવકાશ આપવાના અર્થમાં ફુરસદના કલાકો જરૂર ‘નિરંકુશ’ હેવા જોઈએ; અને એ અર્થમાં તે કામકાજના કલાકો પણ નિરંકુશ હોવા જોઈએ. પરંતુ “નિરંકુશ’ને અર્થ જો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org