________________
<<
છળી
સામંત મહાશય, એ બધી કારવાઈ નાના સામંતની છે. આ કામ કરાવ્યું છે, તમે શું કહે!
છેકરા મારફતે તેમણે જ છે, દિદિ, ખરું કેની ? ’’
ગંગાણનું એ વેળાએ હૃદય ખળતું હતું, તે તરત જ ડાકુ હલાવી ખેલી, “ ખરી વાત છે ભાઈ, એ મેાંબળ્યાએ જ છેકરાને શિખવાડીને મને માર ખવાડે છે. એનું જે કંઈ ઘટિત કરવું હેાય તે તમે કરા, નહિ તે હું ગળે ફાંસ। ખાઈ મરી જઈશ. ’
35
અત્યાર સુધી શિત્રુનું નાહવાખાવાનું ઠેકાણું નહોતું, જમીનદાર પાસે પણ જોઈ તે ન્યાય મળ્યે નહિ, તેમાં વળી ઘરમાં પગ મૂકયો ન મૂકશો ને આ ફાન. તેને હિતાહિતનું ભાન રહ્યું નહિ. તે એક પ્રચંડ પ્રતિજ્ઞા કરીને ખેાલી ઊડવો, હું ચાા થાણામાં દારાગાની પાસે. એમને ઘટતું ન કરું તે હું બિંદુ સામતના દીકરા નહિ.
""
"
તેને સાળા ભણેલાગણેલા માણસ હતા,
<<
ઉપરાંત તેને ગયા ઉપર પહેલેથી જ દાઝ હતી. તે મેલ્યા, કાયદા પ્રમાણે મેને અનધિકારપ્રવેશ કહેવાય. લાઠી લઈ તે ઘર ઉપર ચડી આવવું, જસપાત્ર ભાંગી નાંખવાં, માણસ ઉપર હાથ ઉપાડવા,—એની સર્જા છ મહિના જેલ. સામંત મહાશય, જરા કમર કસીને ઊભા થાએ જોઉં, જુઓ હું એ બાપ-બેટાને એકસાથે જેલમાં પુરાવું છું કે નિહ.
૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org