________________
મુકદ્દમાનું ફળ
કાકી–મા બહાર આવી બોલ્યાં, “સાચું કહું છું, ગયા.”
ગયારામ કૂદકો મારી બોલ્યો, “હજુ કહે છે “સાચું ? જા, મારે તારું કશું ખાવાનું જોઈતું નથી.” બેલી તેણે પગ વડે હડસેલો મારી બધી વસ્તુઓ આંગણામાં ઉડાવી મૂકી કહ્યું, “ઠીક, હું દેખાડું છું મજા.” એટલું બોલી તે પેલે ફાચર હાથમાં ઉઠાવી ભંડાર તરફ દો .
ગામણિ હાં, હાં કરતી દોડી ગઈ, પરંતુ આંખના પલકારામાં ગયારામે હાંડી–હાંલ્લાં ભાગી, સરસામાન નીચે ગબડાવી, બધું એકાકાર કરી મૂક્યું. રેકવા જતાં તેને પણ હાથ ઉપર સામાન્ય એકાદ જખમ થયે.
બરાબર એ જ વખતે શિવુ જમીનદારને બંગલેથી પાછો ફર્યો. બધી ધમાલ સાંભળીને બૂમ પાડી કારણ પૂછતાં વેંત જ ગંગામણિ સ્વામીનો અવાજ સાંભળી રડી પડી. તથા ગયારામે હાથમાંને ફાચરે નીચે નાખી ઊંચે શ્વાસે દોટ મૂકી.
શિવુએ ગુસ્સા ભરેલે અવાજે પ્રશ્ન કર્યો, “ધમાલ
ગંગામણિએ રડી પડી ને કહ્યું, “ગયારામ મારું બધું ભાંગી નાખી, મારા હાથ ઉપર એક ઘા મારી, નાસી ગયો. આ જુઓ સૂજી ગયો છે.” બેલી તેણે સ્વામીને હાથ બતાવે.
શિવુની પાછળ તેને સાળો હતો. હેશિયાર તેમજ લખતાં -વાંચતાં જાણે છે એમ માની જમીનદારને બંગલે જતી વેળાએ શિવ તેને પેલા મહેલામાંથી લાવી ગયો હતો. તે બેલ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org