________________
છબી દીકરે, વાતવાતમાં ગુસ્સે શું થઈ જ હશે, ભાઈ.” બેલી તેણે ભંડારમાંથી ભેજનની સર્વ સામગ્રી આણી સામે રજૂ કરી.
ગયારામ આંખના પલકારામાં બધી વાનીઓ જોઈ લઈ તીર્ણ અવાજે પૂછવા લાગે, “ચંપા-કેળાં કયાં ?”
ગગામણિ જરા ગલ્લાતલ્લાં કરી બેલી, “ ઢાંકવાનું યાદ ન રહ્યું ભાઈ, બધાં ઉંદરડા ખાઈ ગયા. એકાદ બિલાડે પાળ્યા વિના હવે નહિ ચાલે એમ લાગે છે!”
ગયારામ હસીને બેજો, “કેળાં વળો કદી ઉંદરડા ખાતા હશે ? તારી પાસે હતાં જ નહિ, એમ કહેને.”
ગગામણિ અવાક થઈ જઈ બોલી, “તું આ શું બેલે છે ! કેળાં ઉંદરડી ન ખાય! ”
ગયારામ પંઆ, દહીં ભેળવતાં ભેળવતાં બોલ્યા, “વારુ ખાય, ખાય. કેળાંની મારે જરૂર નથી. ચકતી-ગેબને સંદેશ લઈ આવ. જેજે શેડો લાવતી.”
કાકી-મા ફરીવાર ભંડારમાં જઈ થોડી વાર ખોટાં ખેટાં હાંડીહાંલાં હલાવી બીતાં બીતાં બોલી ઊઠ્યાં, “ અરે, એ પણ ઉંદરડા ખાઈ ગયા છે ભાઈ, એક ટુકડો પણ નથી, કેણ જાણે ક્યારે ભૂલથી તપેલીનું મેં ખુલ્લું રહી ગયું હતું.”
તેનું વાક્ય પૂરું ન થયું તેટલામાં જ ગયારામ આખો ફેરવી બૂમ પાડી ઊઠો, “ચકતી–ગળ કદી ઉંદરડા ખાય, રાક્ષસી, મારી સાથે ચાલાકી ? તારી પાસે કશું જ્યારે નહેતું ત્યારે શા માટે મને બોલાવ્યા ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org