________________
સુકાતું ફળ
પરંતુ નદીને રસ્તે જતાં જતાં ગયાને કાકી–માના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા. એક તેા ઉત્તમ આહાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ તેને જરા વધારે પ્રેમ હતા. ચકતી-ગાળના સંદેશ, દહીં, દૂધ, ચંપા-કેળાં, તેની ઉપર ચાર પૈસાની દક્ષિણા——તેનું મન તરત પીગળવા લાગ્યું.
,,
સ્નાન પૂરું કરી ગયારામ પ્રચંડ ક્ષુધા લઈ પાછો આવ્યેા. આંગણામાં ઊભા રહી ખૂમ પાડી, “ફળારનું બધું જલદી લઈ આવ, કાકી–મા, મને ખૂબ ભૂખ લાગી છે. પરન્તુ ચકતી સંદેશ જે થાડે આપ્યા તે આજ તને જ ખાઈ જઈશ. ગંગામણુ હુમણાં જ વાસીદાનું કામ કરવા કાઢમાં પેઠી હતી. ગયારામની ખૂમ સાંભળી મનમાં મનમાં જરા મૂંઝાઈ. ઘરમાં દૂધ, દહીં, પાંઆ, ગાળ તા હતાં; પરન્તુ ચંપા-કેળાં ન હતાં. ચકતી–ગાળનેા સંદેશ પણ ન હતા. તે વખતે તે ગયાને રાકવા ખાતર જે મેએ આવ્યું તે મેલીને લેાભ દેખાડવો હતા.
તેણે ત્યાં રહ્યાં રહ્યાં જ અવાજ દઈ કહ્યું, “ તું તેટલી વારમાં ભીનાં કપડાં બદલ, ભાઈ, હું તળાવડીમાં હાથ ધેાઇ આવું છું.
>>
,,
જલદી આવ,” કહી હુકમ ચલાવી ગયારામ કપડાં બદલી પોતે જ એક આસન પાથરી, લેાટામાં પાણી ભરી, તૈયાર થઈ ખેઠા. ગગામિણ જલદી જલદી હાથ ધોઈ આવી. ગયારામને પ્રસન્ન મિજાજ દેખી ખુશ થઈ માલી, “કેવા મારા ડાહ્યા
t
66
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org