________________
મી.
'
ગંગામણિ ગાલે હાથ મૂકી અવાક્ થઈ જઈ ખેાલી, જોયું છે!કરા મેલે છે તે ! કયારે વળી તને કહ્યું : કશું નથી ? નહિ નાહવાનું, નહિ ધાવાનું, ધાડિયાની પેઢ પેસતાં વેંત જ કહે કે ખાવાનું આપ. આજે એછું જ કે રાંધેલું છે તે આપે ? મેં કહ્યું, જે છે તે તે તૈયાર છે, ડૂબકું મારીને આવે એટલે...”
ગયારામે કહ્યું, ફરાળ તારું જહાનમમાં ગયું. રાજ રાજ અભાગણીઓ ઝધડા કરી રસેાડાને સાંકળ ચડાવી, પગ લાંબા કરી બેસી રહેવાની, અને રેાજ મારે ત્રણ પહેાર વેળાએ ન ખીચડા ખાવાને ? જા, મારે તમારી કાર્યની પાસે ખાવાનું જોઇતું નથી.” એટલું ખાલી તેને ધડધડાટ ચાલ્યા જતા જોઈ ગંગાણિ ત્યાં ઊભી રહી ગળગળે અવાજે બૂમા પાડવા લાગી, આજ છઠને દિવસે કાઇની પાસે માગી ખાઈ અમંગળ કરીશ નહિ, ગયા!—મારા ડાહ્યો દીકરા—જોઈએ તે ચાર પૈસા આપું, રે
66
સાંભળ—”
ગયારામે જોયું. સુધ્ધાં નહિ, ઝડપથી ચાલ્યે! ગયે. એમ ખેલતા ખેલતા ગયે!ઃ “નથી જોઈતું મારે ફરાળ, નથી જોઈતા મારે પૈસા, તારા ફરાળને હું...' ઇત્યાદિ.
તે નજર બહાર નીકળી ગયા એટલે ગંગામિણ ઘેર પાછી આવી ગુસ્સાથી, દુઃખથી, અભિમાનથી નિર્જીવની પેઠે ઓસરીમાં બેસી ગઈ, અને ગયારામની વર્તણૂકથી અંતરમાં દુઃખ પામી તેની સાવકી માને શાપ દેવા લાગી.
* મૂળ: ‘ ભાતે-ભાત. ’
८०
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org