________________
છબી
ગયારામ બૂમ પાડી બલ્ય,–“તે અભાગણીની વાત હું ન જાણું. તું આપે છે કે નહિ તે બેલ. ન આપવાની હે તે આ ચાલ્યો તારાં બધાં હાંડી-હાંલ્લાં ખોખરાં કરવા.” એટલું કહી તે કોઠારમાં પડેલા ફાચરાના ઢગલામાંથી એક ફાચરે ઉપાડી વેગથી રડા તરફ ચાલ્યો.
કાકી-માં બીકથી ચીસ પાડી ઊઠયાં,–“ગયા ! હરામી ! ચોર ! ખબરદાર ! તેફાન કર્યું છે તે ! ખબર પડી જશે! નવાં હાંડી-હાંલ્લાં કાર્યોને હજી બે દિવસ તે થયા નથી ! એક પણ વાસણ ભાંગ્યું તે તારા મોટા કાકાની પાસે તારો એકાદ પગ જે ન ભંગાવું તે મારું નામ નહિ.”
ગયારામે રસોડાની સાંકળે જઈને હાથ લગા હતા, અચાનક કંઈક નવી વાત યાદ આવતાં તે જરા શાંત ભાવે પાછો આવીને બે, “સારું, ખાવાનું ન આપવાની હોય તે ન આપતી ! મારે નથી જોઈતું. નદીકિનારે વડના ઝાડ નીચે બ્રાહ્મણોની સ્ત્રીઓ બધી કેથળા ભરી ભરીને પિાંઆમમરા લઈ પૂજા કરે છે, જે માગે છે તેને આપે છે, તે જોઈને આવ્યો છું. આ હું ચાલ્યો તેમની પાસે.”
ગંગામણિને તરત જ યાદ આવ્યું કે આજ અરણ્યષછી છે. અને એક ક્ષણમાં જ તેને મિજાજ ગરમ મટી ઠંડો બની ગયો. તો પણ મેનું જોર રાખી બેલી, “તો જાને, કે જાય છે, જેઉં તે ખરી?',
“જેવું છે ત્યારે ?” બોલી ગયારામ એક ફાટેલો અંગૂઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org