________________
" છબી
શંભુ એનો વિરોધ કરવા ઊભો થઈ મોટાભાઈને મેં ઉપર હાથ હલાવતા બે, “એહે, એના ઘરનાં ટેકણું– બેકણ માટે વાંસ જોઈએ, અને મારા ઘરમાં કેળ કાપી લાવ્યે જ ચાલશે એમ ને ! એ બનવાનું નથી; ચૌધરી મહાશય વાંસનું ઝાડ મને નહિ મળે તે નહિ ચાલે એ હું કહી દઉં છું. ”
તકરાર અહીં સુધી જ આવીને અટકી ગઈ. તેથી કરીને એટલી મિલકત બંને હિસ્સેદારેની રહી. તેનું પરિણામ એ આવ્યું કે, શંભુ એકાદ ડાળને હાથ લગાડવા આવે કે તરત શિવુ વાંસી લઈને ભગાડી મૂકે. તથા શિવની સ્ત્રી વાંસના ઝાડની નીચે થઈને પસાર થાય એટલામાં જ શંભુ લાઠી લઈ મારવા દોડે.
એક દિવસે સવારે એ વાંસના ઝાડને કારણે જ બંને કુટુંબ વચ્ચે ભારે દંગ મચી ગયો. ષષ્ટીપૂજા કે એવા કેઈ એકાદ દેવકાર્યમાં મેટી વહુ ગંગામણિને ચેડાં વાંસનાં પાનની જરૂર હતી. ગામડામાં એ વસ્તુ દુર્લભ નથી, સહેજે બીજી જગાએથી મળી શકત. પરંતુ પિતાનું ઝાડ હોવા છતાં પારકા આગળ હાથ લંબાવવા જતાં તેને શરમ આવી. ખાસ કરીને તેને મનમાં ભરેસે હતું કે, દિયેર એ વખત જરૂર ખેતરમાં ગયા હશે અને નાની વહુ એકલી શું કરવાની હતી ?
પરંતુ કોણ જાણે શા કારણે શંભુને તે દિવસે ખેતરમાં જવા નીકળતાં મોડું થયું હતું. તે પાન્તા-ભાતx પૂરે કરી હાથ
* પાણીમાં પલાળેલા વાસી ભાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org