________________
વિદ્યાસી
વિલાસી કાગળ બતાવી ખેલી, “ જોતા નથી કે ધર કર્યું છે? '
મૃત્યુંજય મેલ્યા, “કાગળ તેા ઉંદર પણ લાવ્યા હાય ?” વિલાસી ખાલી, “ એમે હાય, પણ એ સાપ તે છે જ, એમ હું ચોક્કસ કહું છું, ''
અંતે વિલાસીનું કહેવું જ સાચું પડ્યું, અને તે દિવસે અહુ જીવલેણ રીતે. દશેક મિનિટમાં જ એક મેાટા ખરીશ ગાખરા સાપને પકડીને મૃત્યુંજયે મારા હાથમાં આપ્યા. પરન્તુ તેને કરંડિયામાં પૂરીને પાછા ફર્યા ન કર્યાં એટલામાં જ મૃત્યુંજય હુ છ કરીને હાય નાખી, બહાર આવી ઊભે રહ્યો. તેની હથેળીની ઉપરની બાજુએથી દડ દડ લેાહી વહી રહ્યું હતું.
""
પહેલાં તે બધાં જ જાણે દિRsમૂઢ થઈ ગયાં. કારણ સાપને પકડવા જતાં તે નાસી જવાનાં ફાંફાં મારવાને બદલે ઊલટા દરમાંથી એક હાથ ફેણુબહાર કાઢી, ડંખ મારે એવી અજબ વાત જિંદગીમાં આ એક જ વાર માત્ર જોઈ છે. ખીજી જ ક્ષણે વિલાસીએ ચીસ પાડી દોડી જઈ ને પાલવ વડે તેના હાથ બાંધી દીધા, અને જેટલી જાતનાં મૂળિયાં—મૂળિયાં તે સાથે લાવી હતી, તે બધાં જ તેને ચાવવા આપ્યાં. મૃત્યુંજયનું પેાતાનું માળિયું તે હતું જ, તેના ઉપર મેં મારું માદળિયું પણ કાઢીને તેને હાથે બાંધી દીધું~એવી આશાએ કે ઝેર એનાથી ઉપર નહિ ચડે, અને મારા પેલા ‘વિષહરિની
Jain Education International
For Private & Personal Use Only
કપ
www.jainelibrary.org