SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વાસી એક વરસ પસાર થઈ ગયું છે. મચ્છરના ડંખ વધારે સહન ન થવાથી સંન્યાસીગીરીને તિલાંલિ આપી હમણાં જ ઘેરે પાછા ફર્યાં હતા. એક દિવસ અપેારે એએક કાસ દૂર આવેલા ગારુડી-મહાલ્લામાં થઈ તે જતા હતા. અચાનક જોયું તે એક ઝૂંપડીના બારણામાં મૃત્યુંજય ખેડેલે હતેા. તેના માથા ઉપર ભગવા રંગની પાધડી હતી, લાંબી લાંબી દાઢી અને લાંખા લાંબા વાળ, ગળામાં રુદ્રાક્ષ અને કીડિયાંની માળા,¬ કાણુ કહી શકે કે તે અમારે પેલે મૃત્યુંજય જ છે ? કાયસ્થને છેાકરે। એક જ વર્ષમાં વટલાઈ જઈ બિલકુલ ગાર્ડી થઈ ગયેા હતે!. માણસ કેટલે! જલદી તેની ચૈાદ પેઢીની જાત છેડી દઈ બીજી કાર્ય જાતને! બની જઈ શકે છે, તે એક અજાયબી પમાડે તેવી વસ્તુ છે. બ્રાહ્મણતે છેાકર મેતરાણી પરણી મેતર થઈ ગયા છે, અને તેને ધંધેા કરે છે, એ વાત તો તમે બધાએ સાંભળી હશે. એમ માનું છું. મેં ચુસ્ત બ્રાહ્મણના છોકરાને મૅટ્રિક પાસ કરીને પણ ઢેડનો છોકરોને પરણીને ઢેડ બનેલા જોયે છે. હાલમાં તે ચાળણા, સૂપડાં બનાવીને વેચે છે, તથા ભૂંડ ચરાવે છે. સેળસેળ આનૌ કાયસ્થના સંતાનને કસાઇની દીકરી પરણીને કસાઈ બની જતા પણ જોયે! છે; આજ પેતાને હાથે ગાય કાપીને વચે ઇં,—તેને દેખીને કાની મગદૂર છે કે કહે,—એ કાક વખત કસાઈ સિવાય બીજો કેાઈ હતો ? પણ બધાયનું એ એક જ કારણ. એટલે જ મને થાય છે કે આ રીતે, આટલી સહેલાઇથી પુરુષને જેએ ખેંચી નીચે પાડી શકે છે, તેઓ શું એ જ રીતે રમત Jain Education International For Private & Personal Use Only ૫૯ www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy