________________
વિલાસી
એ જ ઉચિત પણ હતું. છતાં અમે આ સારું કામ કરી રહ્યા હતા એમ પણ હું કેમે કર્યો માની શક્યો નહિ. પરતુ મારી વાત જવા દો.
આપ લોકો એમ માનશો નહિ કે ગામડામાં ઉદારતાનો બિલકુલ અભાવ હોય છે. જરાય નહિ. ઊલટું પ્રતિષ્ઠિત હાઈએ તો અમે એવી તે ઉદારતા બતાવીએ છીએ કે, સાંભળીને આપ કે આભા થઈ જશે.
આ મૃત્યુંજયે જ જે તેના હાથને ભાત ખાઈને અક્ષમ્ય અપરાધ ન કર્યો હતો, તે અમને આટલે ગુસ્સે છેડે આવવાને હ અને કાયસ્થના છેકરાની સાથે ગારુડીની છોકરીને નિકા,-એ તે એક હસીને ઉડાવી દેવાની વાત ! પરંતુ દાટ વાળે આ ભાત ખાવાએ! ભલે ને તે અઢી માસને રોગી હેય, ભલે ને તે પથારીવશ હેય! પરંતુ તેટલા માટે ભાત ! પૂરી નહિ, પેડા નહિ, બકરાનું માંસ નહિ! ભાત ખાવો એ તે અન્નપાપ ! તે તે સાચે જ માફ ન કરી શકાય! બાકી, ગામડાના લોક સંકુચિત વિચારના નથી હોતા ચાર કાસ ખૂંદીને મેળવેલી વિદ્યા બધા છોકરાઓના પિટમાં છે. તેઓ જ તે એક દિવસ મેટા થઈ નાતનાં માથાં બને છે! પછી દેવી સરસ્વતીના વરદાનથી સંકુચિતતા તેમની અંદર આવે જ શી રીતે ?
અરે આના જ થોડા દિવસ બાદ પ્રાતઃસ્મરણીય સ્વર્ગીય મુખોપાધ્યાય મહાશયની વિધવા પુત્રવધુ અંતરના વૈરાગ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org