________________
વિલાસી
હોય, પરંતુ માણસની જે વસ્તુ સામાજિક નથી તે પોતે તે એમના દુખે છૂપી રીતે આંસુ પાડ્યા વિના કઈ રીતે રહી શકતી નથી.
આશરે બેએક મહિના સુધી મૃત્યુંજયની ખબર લીધી નહિ. જેમણે ગામડું જોયું નથી, અથવા રેલગાડીની બારીમાંથી ડોકું કાઢીને જોયું છે, તેઓ તે કદાચ અબે પામી બોલી ઊઠશે,–“એ કેવી વાત ! એ શું કદી સંભવિત હોઈ શકે કે આટલી ગંભીર બીમારી નજરે જોઈ આવ્યા છતાં, બે મહિના સુધી તેની ફરી ખબર જ કાઢી નહિ?તેમને મારે કહેવું આવશ્યક છે, કે એ માત્ર સંભવિત નથી, પણ એ જ બને છે. એકાદ જણના દુઃખ વખતે આખું ગામ કમર કસી દેડી આવે એવી જે એક લેકવાયકા છે, તે વસ્તુસ્થિતિ સત્યયુગનાં ગામડાંમાં હતી કે નહિ તે જાણતા નથી, પરંતુ અત્યારના વખતમાં તો ક્યાંય એવું જોયું હોય, એમ યાદ આવતું નથી. એટલે તેના મર્યાની ખબર હજુ મળી નથી તે તે જીવતો હશે એ વાત નક્કી..
એટલામાં અચાનક એક દિવસ વાત કાને આવી કે મૃત્યુંજયને પેલે આંબાવાડિયાનો હિસ્સેદાર કાકે, ભારે હાહે કરતે કહેતે ફરે છે કે –“ગયું, ગયું, ગામ હવે રસાતાલ ગયું. નાતાના મિત્તિર તરીકે લેક વચ્ચે હવે પિતાને મોં બતાવવા જેવું રહ્યું નહિ–પેલા અભાગિયાએ * એક ગારુડીની
* મૂળઃ -કવખતના કેળાએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org