________________
વિલાસી
થઈ છે, કઈ ઝાડીમાં કેકમાં મબલક ફળ્યાં છે, જેનાં ઝાડ ઉપર ફણસ પાકવાની અણુ ઉપર છે, કેની સોનેરી કેળાંની મને કાપી લેવાની જ વાર છે, કેને ઘર આગળનાં ઝાડવાંમાં અનાસને રંગ બેઠે છે, કોની તલાવડીની પાળ ઉપરનાં ખજૂરાં તેડી ખાઈએ તો પકડાઈ જવાનો સંભવ ઓછો છે,– આ બધી માહિતી મેળવવામાં જ વખત વહી જાય છે; પરંતુ જે ખરી વિદ્યા – કામસ્કાટકાની રાજધાનીનું નામ શું, તથા સાઈબીરિયાની ખાણમાંથી રૂડું નીકળે છે કે સેનું, એ બધી જરૂરી વાત જાણવાની ફુરસદ જ મળતી નથી.
પરિણામે પરીક્ષા વખતે એડન શું છે એમ પૂછતાં મેં કહ્યું ઈરાનનું બંદર, અને હુમાયુના બાપનું નામ પૂછ્યું, ત્યાં લખી આ તઘલકખાં – તેમજ આજ ચાલીસ વર્ષ પૂરાં કર્યા બાદ પણ જોઉં છું તે એ બધી બાબતેનો ખ્યાલ લગભગ એવો ને એ જ છે – ત્યાર બાદ વર્ગ ચડાવવાને દિવસે મેં ભારે કરી ઘેર પાછા આવી, કોઈવાર ટોળું જમાવી મનસૂબો કરીએ કે માસ્તરને ઊંધે માથે ટિંગાડવું જોઈએ; કોઈ વાર વળી નક્કી કરીએ કે આવી ખરાબ નિશાળ છોડી જ દેવી યોગ્ય છે.
અમારા ગામના એક છોકરા સાથે વચ્ચે વચ્ચે નિશાળને રસ્ત મેળાપ થતો. તેનું નામ હતું મૃત્યુંજય. મારા કરતાં તે ઉમરમાં ઘણે મે હતા, તથા ત્રીજા જોરણમાં ભણતો હતો. કયારે તે પહેલવહેલે ત્રીજા ધોરણમાં ચાલ્યો હતો તે ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org