________________
લેણાના તગાદાની ચિઠ્ઠી આવી. કાગળ હાથમાં લઈ બા-થિન ઘણી વાર સુધી ચૂપ બેસી રહ્યો. બરાબર આવું જ થશે એવી તેણે આશા રાખી ન હતી, એ વાત ખરી, પરંતુ તેને નવાઈ પણ લાગી નહિ. સમય થડો હતો, જલદી કાંઈક કરવું જોઈએ.
એક દિવસ મા–શેએ ગુસ્સે થઈને તેના પિતાના ઉડાઉપણાની મશ્કરી કરી હતી. તેને એ અપરાધ તે ભૂલી પણ નહોતો ગયો તેમ તેણે માફ પણ નહોતે કર્યો. એટલે તેણે વધુ સમય માગીને તેમને વધુ અપમાનિત કરવાની કલ્પના પણ કરી નહિ. ફક્ત ચિંતા એ હતી કે, પિતાનું જે કાંઈ હતું એ બધું આપીને પણ પિતાને ત્રણમુક્ત કરી શકાશે કે નહિ. ગામની અંદર જ એક ધનિક શાહુકાર હતા. બીજે દિવસે સવારે જ તેની પાસે જઈને તેણે ગુપ્ત રીતે બધું વેચી નાખવાની વાત તેને કરી. એવું માલુમ પડ્યું કે જેટલું તે આપવા માગતા હતા, તેટલું જ પૂરતું હતું. પૈસા લઈને તે ઘેર
૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org