SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દી આ અગમ્ય છોકરી પ્રત્યેના આ માણસના લેભની અવધિ ન હતી. તેથી ઘણીવાર તે પિતાની અવગણના ચૂપકીથી સહન કર્યા કરતો હતો. આજે પણ સહી ગયે. ઊલટું ઘેર પાછા ફરતાં આજ તેનું પ્રક્રુટિલત ચિત્ત વારંવાર એક જ વાત રટવા લાગ્યું કે હવે ભય નથી-મારી સફળતાને માર્ગ નિષ્કટક થતાં હવે ઝાઝે વિલબ નહિ થાય એમ લાગે છે. વિલબ નહિ થાય એ વાત સાચી. પરંતુ કેટલી જલદી તેમજ કેટલી મોટી વિસ્મયકારક વસ્તુ ભગવાને તેના નસીબમાં લખી રાખી હતી, તેની આજે તેને કલ્પના પણ આવી શકે એમ નહતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy