________________
છબી
હાથ દબાવીને ખેાલી, “ત્યારે હવે કંઈ કરેા. આજે જ. હું એક દિવસ પણ વધુ વિલંબ કરવા માગતી નથી.
પેા-થિન ડાકું હલાવી ખેલ્યુંા, “ બહુ સારુ. એમ
કરીશું.
""
આ દેવું હંમેશાં એવું તુચ્છ, અસંભવિત અને હસવા જેવું ગણાતું આવ્યું હતું કે, એ સંબંધે કાઇ એ કદી વિચાર સુધ્ધાં કર્યો નહાતા. પરંતુ અમલદારના શબ્દોથી ઋગેલી આશાની ઉત્તેજનાથી મા-શાથેને સમસ્ત દેહ ક્ષણભર ઉત્તેજિત થઈ ઊડ્યો; તે આંખા ચમકાવીને સમસ્ત ઇતિહાસ વિસ્તારપૂર્ણાંક કહેવા લાગી.
""
“હું કશું જ જતું કરવાની નથી, એક કાડી સુધ્ધાં નહિ. જળા જેમ લાડી ચૂસી લે છે, બરાબર તે જ પ્રમાણે; આજે જ, અત્યારે જ નહિ અને ?'
*
આ બાબતમાં આ માણસને વધારે કહેવાની જરૂર ન હતી. આટલી બધી તેણે આશા નહેાતી રાખી. તે અંદરને આનંદ અને આવેગ જેમતેમ ઢાંકીને મેલ્યેા, રાજાના કાયદા પ્રમાણેય ઓછામાં ઓછા સાત દિવસ તે તેને મળે. ત્યાં સુધી તે ગમે તેમ કરીને ધીરજ રાખવી જ પડશે. ત્યાર બાદ જે રીતે ખુશી હાય તે રીતે જેટલું લેહી ચૂસવું હોય તેટલું ચૂસો, હું ડખલ નહિ કરું.'
""
કર
“ એય ઠીક છે. પરતુ અત્યારે આપ જાએ, ” એટલું મેલી તે જાણે દોટ મૂકી ભાગી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org