________________
છબી
ખા–થિન ભયથી, વિસ્મયથી દિગ્મૂઢ થઈ મેલ્યા, “ કેમ ?” “ તેનું કારણ એ કે, આ માં હું એળખું છું. માણસને ચહેરા લઈ ને દેવતાનું ચિત્ર દેરીએ, તે દેવતાનું અપમાન થાય. આ વાત પકડાઇ જાય તેા રાજા મારું મેમાં ન જુએ.' એટલું બોલી તે ચિત્રકારની ફાટેલી વ્યાકુલ દષ્ટિ સામે ક્ષણવાર જોઈ રહી મેાં મલકાવી મેલ્યા, જરા ધ્યાન દઈ તે જોશે! તે જણાશે કે આ કાણુ છે. ચાલે.
""
આ છક્ષ્મી નહિ
<<
ધૂમસના
બા–થિનની આંખો ઉપરથી ધીરેધીરે એક પડદો હટતા જતા હતા. પેલા ગૃહસ્થ ચાલ્યા ગયા છતાં તે એમ ને એમ આંખ સ્થિર કરી ઊભો રહ્યો. તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં તથા તેને પૂરેપૂરું સમજાઈ ગયું કે આટલા દિવસ આવતે।ડ મહેનત કરીને તેણે અંતરના ઊંડાણમાંથી જે સાંદર્ય, જે માધુ` બહાર કાઢી આપ્યું હતું, જેણે તેને દેવતાના રૂપે અહર્નિશ છેતર્યાં કર્યાં હતા, તે જાતકકથાની ગેાપા ન હતી, તે તેની માશાયે હતી.
"C
આંખ લૂછી મનમાં તે મનમાં તે એલ્યે, ં ભગવાન ! મારી આ રીતે મશ્કરી કરી,—તારું મેં શું બગાડયું હતું ? '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org