________________
છબી કાર્યોમાં તેને સમય વ્યતીત થવા લાગે. અચાનક એક ધીમા કંઠના અસ્કટ અવાજથી નજર કરી તેણે જોયું તો, બા-થિન. તેના આખા શરીરમાં વીજળી ફરી વળી. પરંતુ આંખના પલકારામાં પિતાને સંભાળી લઈ તે મુખ ફેરવી બીજી બાજુ ચાલી ગઈ.
- થોડીવાર પછી ડેસો આવીને બે, “નાની–માં, ગમે તેમ હોય પણ તેય તમારા અતિથિ ! જરા બોલવું ન જોઈએ કે ?”
પરંતુ તમને મેં બોલાવી લાવવાનું કયારે કહ્યું હતું?”
એ જ મારો અપરાધ થયો છે,” બોલીને તે ચાલ્યો જતે હતે. મા-શેયેએ તેને બોલાવી કહ્યું; “ભલે, મારા વિના બીજા માણસ ક્યાં નથી, તેઓ તેમની સાથે વાત કરશે !”
બેલ્યો, “ તેઓ કરે એ ખરું, પણ હવે કંઈ જરૂર નથી, તે તે ચાલ્યો ગયો.”
મા-શોયે ક્ષણવાર સ્તબ્ધ બની રહી. ત્યારબાદ બેલી, “મારું નસીબ, નહિ તો તમે તે તેમને જમીને જવાનું કહી શક્ત.”
ના, હું એટલે બેશરમ નથી, ” બેલી, ડેસો ગુસ્સે કરી ચાલ્યા ગયે.
- ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org