________________
છબી કદાચ તે તેની પીંછી મૂકી દઈને કોઈવાર સ્થિર થઈને બેસી રહેતા હશે, કેઈવાર અસ્થિર ઝડપી પગલાંએ ઓરડાની અંદર આંટા માર્યા કરતે હશે, કેઈવાર વળી નિદ્રાવિહીન તત શયા ઉપર પડીને આખી રાત બળ્યા કરતા હશે, કેઈવાર કદાચ–પરંતુ જવા દો એ બધું.
આ કલ્પના વડે આટલા દિવસ મા–શેયે એક પ્રકારનો તીર્ણ આનંદ અનુભવતી હતી. પરંતુ આજ અચાનક તેને લાગવા માંડ્યું, “કાંઈ જ નહિ. તેના કાઈ કામમાં ક્યાંયથી કશું જ વિન પડતું નથી. સઘળું મિથ્યા છે, સઘળો ભ્રમ છે. તે પકડવા પણ માગતા નથી–પકડાવા પણ માગતો નથી. એને એવો દુર્બળ દેહ અકસ્માત કેણ જાણે કેમ કરીને એકદમ પહાડ જેવો કઠણ અને અચલ થઈ ગયો છે,–ગમે ત્યને ગમે તેવો ઝંઝાવાત પણ હવે તેને જરા ય વિચલિત કરી શકતું નથી.”
પણ તેયે જન્મતિથિના ઉત્સવની વિરાટ તૈયારી આબર સાથે ચાલતી હતી. પ-થિન આજ બધે જ, બધાં કામોમાં લાગે છે. એટલું જ નહિ પણ પરિચિત લોકોની અંદર એક પ્રકારની ગુસપુસ પણ ચાલતી હતી કે, એક દિવસ આ માણસ જ આ ઘરનો માલિક બનવાનો છે–તેમજ એ દિવસ બહુ દૂર હોય એમ પણ લાગતું નથી.
ગામનાં સ્ત્રીપુરુષોથી ઘર ભરાઈ ગયું ને–ચારે બાજુ આનંદ-કલરવ થઈ રહ્યો છે. ફક્ત જેને માટે આ બધું થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org