________________
છબી
માત્ર પોતે પેાતાને જ હગતી આવી છે. તે ગુસ ઊંડા સ્થળમાં આઠે પહેાર તે બંને જણાં સામસામાં એસી રહે છે, પ્રેમાલાપે કરતાં નથી, ઝડેાય કરતાં નથી;—કેવળ ચૂપકીથી બંનેની આંખમાંથી આંસુ વળ્યાં જાય છે.
પોતાના જીવનનું આ અત્યંત કરુણ ચિત્ર તેનાં મનશ્ચક્ષુને અગેાચર હતું, તેથી જ આ દરમ્યાન તેના ધરમાં અનેક ઉત્સવરાત્રીએના નિષ્ફળ અભિનય થઈ ગયા,——પરાજયની લજ્જાએ તેને ધૂળભેગી કરી નાખી નથી. પરંતુ આજ દિવસ એ જ નહેાતા. શાથી, એ જ વાત પ્રથમ
રીતે પસાર થવા માગતા
કહીશું. જન્મતિથિ નિમિત્તે દર વર્ષે તેના ઘરમાં એક પ્રકારના આનંદઉત્સવ તથા ભાજન વગેરે થતાં. આજ એની જ તૈયારી કંઈક વિશેષ આડંબર સાથે થતી હતી. ઘરનાં દાસદાસીએથી માંડીને પાડેશીએ સુધ્ધાં આવીને મદે લાગ્યાં હતાં. કેવળ તેનું પેાતાનું જ જાણે કશામાં ચિત્ત ચોંટતું નહતું. સવારથી માંડીને આજ તેના મનમાં થયાં કરતું હતું કે, બધું જ વૃથા છે. બધું જ નકામું વૈતરું છે. કાણુ જાણે શાથી પણ આજ સુધી તેને એમ લાગતું હતું કે, એ માણસ પણ દુનિયાના બીજા બધા જેવા જ છે, તે પણ મનુષ્ય છે—તે પણ ઈર્ષ્યાથી પર નથી. તેના ધરના સર્વ આનંદ-ઉત્સવની મબલક તેમજ નવી નવી તૈયારીઓની વાત શું તેની બંધ બારી ભેદીને પેલા એકાંત એરડાની અંદર પેસતી નહિ હૈાય ? તેના કામકાજમાં વિઘ્ન નાખતી નહિ હાય ?
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org