________________
છબી
મા-શાએ ઘેર આવતાં વેંત જ જોયું તે પિ–ચિન બેઠેલે હતે. તે વિનયપૂર્વક ઊઠી ઊભે થઈ અત્યંત મધુરતાથી હસ્ય.
હાસ્ય જોઈ ને મા-શેની બંને બ્રમર જાણે અજાણતાં સંકુચિત થઈ ગઈ! તે બોલી, “આપને શું કંઈ ખાસ કામ છે ?”
“ના, કામ તે એવું–
“તે મને હમણાં કુરસદ નથી,” બોલી પાસેના દાદરે થઈ ને તે ઉપર ચાલી ગઈ.
ગઈ રાતની વાત યાદ કરીને પેલે બિલકુલ દિમૂઢ થઈ ગયા. પરંતુ નોકર સામે આવતાં જ લખું હસી તેના હાથમાં એક રૂપિયે સરકાવી દઈ, તે સિસોટી વગાડતા વગાડતે બહાર ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org