SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ છી થતાં માલમ પડયું કે, તે ઉચ્ચ કુળને હતો, પૈસાવાળો હતો, તેમ જ તેમને જ દૂરને સો હતા. મા-શેયેએ આજે ઘણાં માણસોને પિતાના મહેલમાં રાત્રી-ભેજન માટે નિમંત્રણ આપ્યું હતું. તેઓ તેમજ બીજા પણું ઘણું લેકે ટોળે વળી ગાડીની સાથે આવતા હતા. આનંદના આવેગથી, તેમના તાંડવ-નૃત્યથી ઊડેલી ધૂળના વાદળથી, તેમજ સંગીતના અસહ્ય નિનાદથી સંધ્યાનું આકાશ આખું ભરાઈ ગયું હતું. એ ભીષણ જનસમુદાય જ્યારે તેના ઘરની સામે થઈ આગળ ચાલ્યો ગયો, ત્યારે ક્ષણવાર માટે બા-થિન તેનું કામ પડતું મૂકી બારીએ આવી ચૂપકીથી જોઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005190
Book TitleChabi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1996
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy