________________
અવાજ થતાંની સાથે મૂઆ-જીવ્યાનું ભાન ભૂલી જઈને, તેમણે પિતાના ઘડા દેડાવી મૂક્યા.
એ તે વીરત્વ! યુદ્ધને જ અંશ. મા-શેને બધા જ વડવાઓ લડવૈયા હતા. યુદ્ધને ઉન્મત્ત વેગ, નારી હોવા છતાં, તેની નસોમાં વહી રહ્યો હતો. જે વિજયી નીવડે તેનું હાર્દિક અભિનંદન કર્યા વિના તેનાથી રહેવાય એમ જ નહોતું. ' ' તેથી જ્યારે પરગામના એક અપરિચિત યુવકે લાલ લાલ શરીરે, કંપિત મુખે, પરસેવાથી રેબઝેબ થયેલા હાથે તેના માથા ઉપર વિજયમાળ પહેરાવી દીધી, ત્યારે માયેના આવેગની અતિશયતા ઘણું ય મેટા ઘરની સ્ત્રીઓની આંખને પણ કડવી લાગી.
પાછા ફરતાં તેણે તે યુવકને પિતાને પડખે પોતાના રથમાં બેસાડ્યો, તથા સજલકોઠે તેને કહ્યું, “તમારી મને બહુ ફિકર થતી હતી. એક વાર મનમાં એમ પણ થઈ આવ્યું કે, આટલી બધી ઊંચી દીવાલ છે, ક્યાંક ઠોકર લાગી ગઈ છે !”
યુવકે વિનયથી પિતાનું માથું નીચું નમાવ્યું; પરતુ એ અસાધારણ સાહસી બલિષ્ઠ વીરની સાથે મા–શયેથી મનમાં ને મનમાં તેના પેલા દુર્બળ, કમળ તથા સર્વ બાબતમાં અકુશળ ચિત્રકારની તુલના કર્યા વિના રહેવાયું નહિ.
એ યુવકનું નામ પિ–ચિન હતું. વાતમાં ને વાતમાં પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org