________________
છબી
ખુલ્લી બારીમાં થઈને તેની ચાંદનીને પ્રકાશ તમારા ઊંધતા મુખ ઉપર ખેલતા હશે---”
r
kr
વાકય પૂરું ન થઈ શકયું. નીચે મા–શાયેના રથ રાહ જોતા હતા, તેના સારથિએ ઊંચે સાદે પાડેલી ખૂમ સંભળાઈ.
ખા—થિન અધીરા થઈ જઈ ખેલ્યા, “ ત્યાર પછીની વાત પછી સાંભળીશ. અત્યારે નહિ. તારે જવાના વખત થઈ ગયા છે, જલદી જા. ’’
૧૨
ત્યાર પછી ? ”
ત્યાર પછી તમારી ઊંધ ઉડાડીને-'
પરંતુ વખત થઈ ગયાનાં કાઈ ચિહ્ન માશાયેના આચરણમાં દેખાયાં નહિ. કારણ, તે વળી વધારે નિરાંતે બેસીને ખાલી, મારી તબિયત ખરાબર નથી લાગતી, મારે નથી જવું. ”
<<
“ નથી જવું ? જવાની હા પાડી છે, ખધાં ઊંચી ડેકે તારી રાહ જુએ છે, તે ખબર છે ? ”
મા-શેાયે જોરથી માર્યુ હલાવી એલી, “ ભલે રાહ જુએ. વચનભંગ થાય એની મને એટલી બધી શરમ નથી,મારે નથી જવું.”
છિ:~:
“ત્યારે તમે પશુ ચાલે.
શક્ય હોત તે જરૂર આવત પણ તેથી કરીને મારે
(C
"6
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org