________________
મી
r
આ છબી પાંચ દિવસમાં પૂરી કરીને આપવાનું મેં
વચન આપ્યું છે.
6(
ઃઃ
અને ન કરી આપે તે ? ”
“ તે માંડલે ચાલ્યે! જાય, એટલે પછી અલબત્ત છખી પણ ન લે, પૈસા પણ ન આપે.
""
,,
પૈસાના ઉલ્લેખથી મા–શાયે દુઃખી થતી, લજ્જા પામતી, ચિડાઈ ને ખેાલી, “ પણ તેથી કંઈ તમને આમ જીવ ઉપર આવીને મહેનત કરવા નહૂિ દઉં.
""
મા-થિને એ વાતને કશો ઉત્તર આપ્યા નહિ. પિતૃઋણ યાદ આવતાં તેના મુખ ઉપર જે મ્યાન છાયા છવાઈ ગઈ, તે બીજા એક જણની નજર બહાર રહી નહિ.
તે ખાલી, “ મને આપજો, હું બમણી કિંમત આપીશ.”
બા–થિનને એ વાતમાં સંદેહ ન હતા. હસીને પૂછ્યું, પણ તું તેનું શું કરીશ ? ’
મા–શેાયે ગળામાંનેા કીમતી હાર દેખાડીને ખેાલી, “ આમાં જેટલાં મેાતી છે, જેટલી ચૂતી છે, એ બધાં વડે એ છી મઢાવીશ. ત્યાર પછી સૂવાના ઓરડામાં મારી આંખે સામે લટકાવી રાખીશ.
''
Jain Education International
""
ત્યાર પછી ? ”
"(
ત્યાર પછી જે રાત્રે ખુબ માટે ચંદ્ર ઊગ્યું। . હશે, તથા
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org